શોધખોળ કરો

મોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં ભયંકર દુર્ઘટના, દીવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકનાં મોત

મોરબીના હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાશભાગ મચી ગઇ છે. આ દુર્ઘટનામાં 9 શ્રમિક દીવાલ નીચે દટાતાં તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું.

મોરબીના હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાશભાગ મચી ગઇ છે. આ દુર્ઘટનામાં 9 શ્રમિક દીવાલ નીચે દટાતાં તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. જો કે આ દુર્ઘટનામાં 12 શ્રમિકના ઘટનાસ્થળે જ મોત થયા છે.

મોરબીના હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાશભાગ મચી ગઇ છે. આ દુર્ઘટનામાં 9 શ્રમિક દીવાલ નીચે દટાતાં તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. ઘટનાની જાણ થતાંત્રણ 108 ઘટનાસ્થળે પહોચી હતી તો ધારાસભ્ય પરશોતમ સાબરિયા પણ તાબડતોબ ધટના સ્થળે પહોંચ્યાં હતાં. આ દુર્ઘટનામાં 9 શ્રમિકના અવસાન થાય છે. કારખાનાની અંદર 15થી વધુ શ્રમિક કામ કરતા હોવાની સૂત્રો દ્રારા માહિતી મળી હતી. મીઠાની ફેક્ટરીમાં જ્યારે શ્રમિક કામ કરતા હતા ત્યારે અચાનક જ દીવાલ ધરાશાયી થઇ હતી. જેમાં શ્રમિક દટાઇ જતાં 12 ના મોત થાય છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ટીમ પહોચી ગઇ હતી અને ઘાયલોને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવા તજવીજ હાથ ઘરી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ દુર્ઘટના સર્જાઇ હતી. 

માઈક્રોસોફ્ટ તેના કર્મચારીઓનો પગાર બમણો કરશે, કંપનીના CEO એ કરી જાહેરાત

વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક માઇક્રોસોફ્ટના કર્મચારીઓ માટે સારા સમાચાર છે, કારણ કે તેમને ટૂંક સમયમાં પગાર વધારો મળશે. હા, આ સમાચારની પુષ્ટિ ખુદ કંપનીના સીઈઓ સત્ય નડેલાએ કરી છે. તેણે કર્મચારીઓને એક ઈમેલમાં જણાવ્યું કે માઇક્રોસોફ્ટે "વૈશ્વિક લાયકાતનું બજેટ લગભગ બમણું કર્યું" અને તે એવા લોકોને વધુ નાણાં ફાળવી રહ્યું છે જેઓ તેમની કારકિર્દીની મધ્યમાં છે.

માઈક્રોસોફ્ટના કર્મચારીઓને હવે ડબલ પગાર મળશે

નોંધનીય છે કે માઈક્રોસોફ્ટની જેમ દુનિયાભરની ઘણી મોટી ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો કરી રહી છે. અને હવે માઈક્રોસોફ્ટ તેના કર્મચારીઓનો પગાર બમણો કરવા જઈ રહી છે. નડેલાઈ પોતાના ઈમેલમાં લખ્યું હતું કે, સમય-સમય પર, અમે જોઈએ છીએ કે અમારી પ્રતિભા ખૂબ માંગમાં છે કારણ કે તમે અમારા ગ્રાહકો અને ભાગીદારોને સશક્ત બનાવવા માટે તમે શ્રેષ્ઠ પ્રયાસ કરો છો.

માત્ર માઈક્રોસોફ્ટ જ નહીં, આ કંપનીએ પણ પગારમાં ડબલ વધારો કર્યો છે

આ કર્મચારીઓને ફાયદો થશે

સત્ય નડેલાએ કહ્યું છે કે "અમે વૈશ્વિક મેરિટ બજેટને લગભગ બમણું કરી રહ્યા છીએ. સ્થાનિક બજારના ડેટાના આધારે મેરિટ બજેટ અલગ-અલગ હશે, અને સૌથી વધુ અર્થપૂર્ણ વૃદ્ધિ બજારની માંગ ક્યાં છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે." અ અમે 67 અને તેનાથી નીચેના સ્તરના તમામ સ્તરો માટે વાર્ષિક સ્ટોક રેન્જમાં ઓછામાં ઓછો 25 ટકાનો વધારો કરી રહ્યા છીએ. તેથી, વધારો મોટાભાગે તે કર્મચારીઓને અસર કરશે જેઓ તાજેતરમાં કંપનીમાં જોડાયા છે તેમજ તે કર્મચારીઓ કે જેઓ તેમની કારકિર્દીના મધ્યમાં છે.

ટોપ સ્ટોરી

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget