શોધખોળ કરો

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની આ નદીમાં આવ્યું પૂર, વર્ષો જૂનું મંદિર પાણીમાં ગરકાવ

છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

ગીર સોમનાથ: છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે બફારામાં લોકોને રાહત મળી હતી. ત્યારે ગીરના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સરસ્વતી નદીમાં પૂર આવ્યું હતું જેના દ્રશ્યો સામે આવ્યા છે. ગીરના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે સુત્રાપાડાની સરસ્વતી નદીમાં પૂર આવ્યું હતું. સરસ્વતી નદી બે કાંઠે વહેતી થતાં નજીકના ગામના લોકો જોવા માટ ઉપટી પડ્યા હતાં. સુત્રાપાડાના પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીમાં પુર આવવાના કારણે માધવરાય ભગવાન પાણીમાં ગરકાવ થયા હતાં. માધવરાય મંદિરમાં 4થી 5 ફૂટ પાણી જોવા મળ્યું હતું. સરસ્વતી નદી કિનારે બિરાજમાન માધવરાય ભગવાન હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મંદિરમાં પાણી ઘૂસતાં જ ગામના લોકો દોડી આવ્યા હતાં. આ ઉપરાંત સરસ્વતી નદી બે કાંઠે વહેતી થતાં જ આસપાસના લોકો પણ જોવા માટે પહોંચી ગયા હતાં. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો

કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Embed widget