શોધખોળ કરો

એક્સપર્ટસના મંતવ્યો દ્વારા આવો જાણીયે વિવિધ ક્ષેત્ર માટે 2021નું  કેલેન્ડર વર્ષ કેવુ રહેશે..."

1/5
બિલાઈન બ્રોકિંગના ડિરેક્ટર વનેશ પંચાલે કહ્યું હતું કે,
બિલાઈન બ્રોકિંગના ડિરેક્ટર વનેશ પંચાલે કહ્યું હતું કે, "2021નું વર્ષ કોમોડિટી માટે પોઝિટિવ રહેશે. રસીકરણ શરૂ થાય ત્યાર પછી આર્થિક રિકવરી સુધરશે અને ઝડપી વૃદ્ધિને ઉત્તેજન આપતી માંગ જોવા મળશે. તેનાથી બેઝ મેટલ પર હકારાત્મક અસર પડશે. ભૂરાજકીય જોખમો અને તરલતાની ટોચમર્યાદા વચ્ચે સોના અને ચાંદીમાં પણ સુધારો જળવાઈ રહેવાની શક્યતા છે. વૈકલ્પિક ઉર્જાના સ્રોતના ઝડપી વિકાસના કારણે ક્રૂડ ઓઈલ પર દબાણ રહેશે અને તે 26થી 62 ડોલરની રેન્જમાં રહેવાની શક્યતા છે.
2/5
સીટાના ફાઉન્ડર સીઇઓ કિરણ સુતરીયાએ કહ્યું હતું કે  કોવિડ પછી ભારત સમગ્ર વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ માટે નવા કેન્દ્ર તરીકે ઉભરી આવવાનું છે જેનાથી ભારતની ટેકનોલોજિકલ કંપનીઓને ઓટોમેશન અને બીજી ટેક્નોલોજી માટે દરવાજા ખોલવામાં મદદ મળશે. હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં માત્ર બિઝનેસ પ્રોસેસમાં ઓટોમેશનની જરૂર છે એવું નથી, પરંતુ ક્લાઉડના ટ્રેન્ડને પણ ઉત્તેજન આપે છે. તેથી ક્લાઉડ આધારિત સર્વિસ ડિલિવરી, બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ પર ફોકસ ધરાવતી કંપનીઓ કરતા વધુ સારો દેખાવ કરશે.
સીટાના ફાઉન્ડર સીઇઓ કિરણ સુતરીયાએ કહ્યું હતું કે કોવિડ પછી ભારત સમગ્ર વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ માટે નવા કેન્દ્ર તરીકે ઉભરી આવવાનું છે જેનાથી ભારતની ટેકનોલોજિકલ કંપનીઓને ઓટોમેશન અને બીજી ટેક્નોલોજી માટે દરવાજા ખોલવામાં મદદ મળશે. હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં માત્ર બિઝનેસ પ્રોસેસમાં ઓટોમેશનની જરૂર છે એવું નથી, પરંતુ ક્લાઉડના ટ્રેન્ડને પણ ઉત્તેજન આપે છે. તેથી ક્લાઉડ આધારિત સર્વિસ ડિલિવરી, બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ પર ફોકસ ધરાવતી કંપનીઓ કરતા વધુ સારો દેખાવ કરશે."
3/5
શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડો. નેહા શર્માએ કહ્યું કે, રોગચાળાના કારણે શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે ટેક્નોલોજીને અપનાવવામાં આવી છે, પરંતુ 2021માં આપણે જોઇશું કે  શિક્ષણ ક્ષેત્ર દ્વારા તેમાંથી શ્રેષ્ઠ ફેરફારોને કાયમી ધોરણે ટકાવી રાખવામાં આવશે. તેનાથી લાંબા સમયથી અસ્તિત્વ ધરાવતી ભૌગોલિક સરહદોને પાર કરવામાં મદદ મળશે જેના કારણે વિદ્યાર્થીઓ અત્યાર સુધી શૈક્ષણિક જ્ઞાન મેળવી શકતા ન હતા.

4/5
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિતેશ પોમલએ કહ્યું કે
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિતેશ પોમલએ કહ્યું કે "તાજેતરના મહિનાઓના આર્થિક ડેટાએ ભારતીય અર્થતંત્ર માટે નજીકના ગાળાના આઉટલૂકને તેજસ્વી દર્શાવ્યું છે અને ગ્રાહકો અને બિઝનેસના કોન્ફીડન્સને જગાવ્યો છે. સૌથી ખરાબ સમય વીતી ગયો હોય તેમ લાગે છે. જોકે કોવિડના કારણે આ રિકવરી નાજુક હોઈ શકે છે. ભારતીય અર્થતંત્રે જોરદાર રિબાઉન્ડ દર્શાવ્યું છે છતાં આરબીઆઇ સ્વીકારે છે કે ભારત ટેકનિકલ રીતે મંદીમાં પ્રવેશ્યું હોય તે શક્ય છે. નીચા વ્યાજદરની સ્થિતિ તથા દરેક ક્ષેત્રમાં ક્રેડિટ ઉપલબ્ધ થવાથી બેન્કો મજબુત બેલેન્સ શીટ ધરાવતી કંપનીઓને રિફાઇનાન્સ અને વૃદ્ધિ કરવા માટે ફંડ આપી શકે છે. જોકે, મારા મત મુજબ ભારતીય બેન્કો માટે સૌથી મોટો પડકાર 2021માં એડવાન્સની રિકવરીનો હશે. હાલમાં બેન્કોમાં પૂરતા પ્રમાણમાં મૂડી ઉમેરવામાં આવે તે જરૂરી છે, ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેન્કોમાં.
5/5
વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર રાકેશ લાહોટીએ કહ્યુ હતું કે
વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર રાકેશ લાહોટીએ કહ્યુ હતું કે "કોર્પોરેટ નફા અને અર્થતંત્રના આઉટલૂક અંગે અમે મધ્યમ ગાળા માટે પોઝિટિવ વલણ ધરાવીએ છીએ. આપણે લોકડાઉન પછી રિકવરીના શરૂઆતના તબક્કામાં છીએ. અમને લાગે છે કે ઇક્વિટીનો દેખાવ બોન્ડ અને હાર્ડ એસેટ કરતા વધુ સારો હશે. આગળ જતા નિફ્ટી આગામી અર્ધ વર્ષ દરમિયાન 12500-14300 વચ્ચે ટ્રેડ થઈ શકે છે."

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Election 2024 Live Update : 21 રાજ્યોની 102 બેઠકો માટે મતદાન, પ્રથમ તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર
Lok Sabha Election 2024 Live Update : 21 રાજ્યોની 102 બેઠકો માટે મતદાન, પ્રથમ તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bharuch | પાંચબત્તી વિસ્તારમાં ભરઉનાળે વીજળી ન મળતા લોકો કંટાળ્યા અને પછી તો.... જુઓ વીડિયોમાંMehsana | BJPની સભામાં અવધ કિશોર મહારાજે ધર્મ આધારિત ભાષણ આપતા નોંધાઈ ફરિયાદSurat |સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં કોન્ટ્રાક્ટરે તોડફોડ કરીને માર્યા તાળા, કોની કોની સામે નોંધાઈ ફરિયાદ?Patan | ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝાટકો, 150થી વધુ કાર્યકરો જોડાયા ભાજપમાં Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Election 2024 Live Update : 21 રાજ્યોની 102 બેઠકો માટે મતદાન, પ્રથમ તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર
Lok Sabha Election 2024 Live Update : 21 રાજ્યોની 102 બેઠકો માટે મતદાન, પ્રથમ તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી બહાર પડી, પરીક્ષા વિના નોકરી મેળવવાની મોટી તક, 151000 રૂપિયાનો પગાર મળશે
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી બહાર પડી, પરીક્ષા વિના નોકરી મેળવવાની મોટી તક, 151000 રૂપિયાનો પગાર મળશે
તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી? મતદાન માટે આ દસ્તાવેજો સાથે રાખો, તમે આ રીતે મતદાન મથક સરળતાથી શોધી શકો છો
તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી? મતદાન માટે આ દસ્તાવેજો સાથે રાખો, તમે આ રીતે મતદાન મથક સરળતાથી શોધી શકો છો
Embed widget