શોધખોળ કરો

Banaskantha: વડગામમાં બે બાઈકો વચ્ચે ગંભીર અકસ્માત, એકનું મોત, એક ઘાયલ

બનાસકાંઠા: વડગામના ધોતા રામપુરા પાસે 2 બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 1નું મોત થયું છે જ્યારે એક 1 વ્યક્તિ ઘાયલ થયો છે. પ્રાથમિક શાળાની સામે જ અકસ્માત સર્જાયો હતો.

બનાસકાંઠા: વડગામના ધોતા રામપુરા પાસે 2 બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 1નું મોત થયું છે જ્યારે એક 1 વ્યક્તિ ઘાયલ થયો છે. પ્રાથમિક શાળાની સામે જ અકસ્માત સર્જાયો હતો. ઘાયલને વડગામ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં વડગામ પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે. 

ખેતરમાં ખાડો ખોદ્યો ને મળી આવી ગોગા મહારાજની મૂર્તિ

ખેરાલુ તાલુકાના મન્દ્રોપુર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુકેશ બાબુજી ઠાકોર નામના વ્યક્તિના ખેતરમાંથી સોના જેવી લાગતી ગોગા મહારાજની મૂર્તિ મળી આવતા કુતુહલ સર્જાયું છે. જમીનમાં દટાયેલી ગોગા મહારાજની સોના જેવી મૂર્તિ મળી આવી છે. તો બીજી તરફ એવી વાત પણ સામે આવી છે કે, મુકેશ ઠાકોરને ખેતરમાં મૂર્તિ દટાયેલી હોવાનું લાંબા સમયથી સ્વપ્નમાં આવતું હતું. સ્વપ્નના આધારે જમીનમાં ખાડો ખોદતાં ગોગા મહારાજની સોના જેવી ધાતુની મૂર્તિ મળી આવી હતી.

વિધાનસભામાં હાર બાદ ગુજરાત કોંગ્રેસ શરૂ કરશે ‘હાથ સે હાથ જોડો યાત્રા’

વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ સામે આવી રહેલ લોકસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાની ચૂંટણીઓ હવે સામે આવી રહી છે ત્યારે હવે કોગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર માટે શરુ કરેલ ભારત જોડો યાત્રાના સમર્થનમાં કોગ્રેસ આગામી સમયમાં ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રા શરુ કરવા જઈ રહી છે. જે અંતર્ગત પાટણ જિલ્લા કોગ્રેસ દ્વારા આજે વિસ્તૃત કારોબારી યોજવામાં આવી હતી. પાટણ જિલ્લા કોગ્રેસ દ્વારા આજે વિસ્તૃત કારોબારી મળવા પામી હતી જેમાં કોગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહીત ધારાસભ્યો, આગેવાનો, તાલુકા પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં ભારત જોડો યાત્રાના સમર્થનમાં હાથ સે હાથ જોડો યાત્રા આગામી સમયમાં ગુજરાતમાં શરૂઆત થવાની છે. જેમાં લોકોના પ્રશ્રનો સાંભળવા યાત્રા નીકળશે તેની તૈયારીના ભાગ રૂપે આ બેઠક મળી હતી.

આ યાત્રા અંતર્ગત લોક સંપર્ક, લોકોને મળવાનો કાર્યક્રમ આ તમામ ગતિવિધિ લોકસભાની તૈયારી રૂપ થઇ રહ્યું છે. સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકાની ચૂંટણી આવી રહી છે તેની પણ તૈયારીઓ ચાલી રહી છે આમ લોકસભા સહીત જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાની ચૂંટણી માટે કોગ્રેસ સજ્જ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.

જગદીશ ઠાકોરે કહ્યું કે, ભાજપને 156 સીટ આવી પણ તેમાં લોકોમાં કે ભાજપમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી હીમ જેવી ઠડી પડી હોય તેવું ભાજપમાં લાગી રહ્યું છે તો અમારી સામે જે સવાલો આવી રહ્યા છે તેનું પણ મનોમંથન અમે કરી રહ્યા છીએ. ચૂંટણી હારવા પાછળ કોઈ એક કારણ નથી હજારો કારણ છે. જેના માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. સાથે ચુંટણી દરમ્યાન જે ફરિયાદો આવી છે તેની પણ નોંધ કરી છે પણ બીજેપી દ્વારા લોકશાહીની આખી સિસ્ટમ રૂપિયા પર કરી નાખી છે. અસામાજિક તત્વોને પેરોલ પર લાવી ચૂંટણી કેમ જીતી શકાય સહીત, ધમકાવી મતો કેવી રીતે તેમની તરફ કરી શકાય તે પ્રકારની રાજનીતિ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget