શોધખોળ કરો

પાટણ જિલ્લાના રાધનપુરમાં ભારે વરસાદને કારણે ડીપીમાં થયું શોર્ટ સર્કિટ, જાણો વિગત

રાધનપુરમાં ભારે પવન સાથે વરસાદના કારણે ડીપીમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી. ભાભર ત્રણ રસ્તા પાસે લાઈટની બે ડીપીમાં અલગ-અલગ જગ્યાએ વરસાદથી શોર્ટ સર્કિટ થયું

ઉત્તર ગુજરાતમાં ત્રણ-ચાર દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલે મોડી સાંજે પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. જોકે ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડીપીમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી. રાધનપુરમાં ભારે પવન સાથે વરસાદના કારણે ડીપીમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી. ભાભર ત્રણ રસ્તા પાસે લાઈટની બે ડીપીમાં અલગ-અલગ જગ્યાએ વરસાદથી શોર્ટ સર્કિટ થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની ન થાય તે માટે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. 24 કલાકમાં પાટણ જિલ્લાના રાધનપુરમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. રાધનપુર તાલુકામાં સારો વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. ભારે ઉકળાટ બાદ સાંજે વરસાદ વરસતાં બાળકોએ ન્હાવાની મજા માણી હતી. અઢી ઈંચ વરસાદથી રાધનપુર પંથકના ખેડૂતો સહિત વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. પાટણ જિલ્લાના રાધનપુરમાં ભારે વરસાદને કારણે ડીપીમાં થયું શોર્ટ સર્કિટ, જાણો વિગત ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતાં. જ્યારે રાધનપુરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો તેના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ રાધનપુરમાં નોંધાયો છે. રાધનપુરમાં 2.6 મીંચ વરસાદ નોંધાયો હતો. પાટણમાં 19 મીમી, ચાણસ્મામાં 32 મીમી, હારીજમાં 22 મીમી, સમીમાં 16 મીમી, શંખેશ્વરમાં 13 મીમી, સાંતલુપમાં 11 મીમી, સિદ્ધપુરમાં 03 મીમી અને સરસ્વતીમાં 066 મીમી વરસાદ નોંધાયો હતો.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?

Embed widget