શોધખોળ કરો

રાજ્યભરમાં આગામી 24 કલાક હળવા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં આગામી પાંચ દિવસ હળવો વરસાદ પડશે. અત્યાર સુધીમાં રાજયમાં સિઝનનો 89 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં આગામી 24 કલાક હળવો વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં આગામી પાંચ દિવસ હળવો વરસાદ પડશે. અત્યાર સુધીમાં રાજયમાં સિઝનનો 89 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કોસ્ટલ વિસ્તારમાં પણ માછીમારોને કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું. હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ દરમિયાન રાજયના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાથે જ બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, વડોદરા અને મહીસાગરમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આાગહી કરવામા આવી છે. આજે દિવસભરના વિરામ બાદ અમરેલી અને લાઠી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલીના જિલ્લાના રાજુલા, પીપાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી ફરી વળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!

કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી

ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, 2-3 દિવસમાં જમાવટ

Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
Hun To Bolish : હું તો બોલીશ : કોચિંગ ક્લાસમાં જીવનું જોખમ
Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી

મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ

ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર

નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!

Embed widget