શોધખોળ કરો

ગુજરાતમાં આ જગ્યાએ જોવા મળ્યો વરસાદી માહોલ, ખાબક્યો કમોસમી વરસાદ

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે શુક્રવારે જામનગરમાં હવામાનમાં પલ્ટો જોવા મળ્યો હતો બાદમાં વરસાદી ઝાપટું ખાબક્યું હતું. જ્યારે આજે દાહોદમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ બાદ ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. આજે દાહોદમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં પલટો આવતાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જેને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જામનગરમાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો ત્યાર બાદ વરસાદી ઝાપટુ પડ્યું હતું. તેને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા. ઉનાળાની સિઝનમાં વરસાદી ઝાપટું પડતાં લોકો અચરજમાં મુકાઈ ગયા હતા. જ્યારે ખેડૂતોમાં ચિંતામાં મુકાઈ ગયા હતાં. મહત્વની વાત છે કે, વરસાદને લઈને ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે સારો વરસાદ પડશે. આ વર્ષે 96થી 104 ટકા જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે તેવી હવામાન વિભાગે જણાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા

ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી

Gujarat Rain: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ચેતવણી, દ.ગુજરાત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી

Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ

Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ
Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ
Gujarat Rain: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ચેતવણી, દ.ગુજરાત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ચેતવણી, દ.ગુજરાત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

Embed widget