શોધખોળ કરો

ભાજપના નેતાને આવકારવા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા, મંજૂરી ન હોવા છતા ડિ.જે સાથે રેલી

ભાજપના રોડ શોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા કરવામાં આવ્યા છે. માસ્ક ના પહેરીને ખુલ્લેઆમ કોરોના ગાઈડલાઇન્સના લીરેલીરે ઉડાડવામાં આવ્યા છે.

પાટણમાં ભારતીય જનતા પાર્ટીના નેતા રજની પટેલે શક્તિ પ્રદર્શન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. પાટણમાં રજની પટેલના સન્માનમાં પાટણમાં રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં ખુલ્લી ગાડીમાં રજની પટેલ સવાર થયા હતા. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં બાઈક ચાલકો જોડાયા હતા. DJના તાલે રોડ શો યોજાયો હતો. ભાજપના નેતાને આવકારવા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા, મંજૂરી ન હોવા છતા ડિ.જે સાથે રેલી ભાજપના રોડ શોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા કરવામાં આવ્યા છે. માસ્ક ના પહેરીને ખુલ્લેઆમ કોરોના ગાઈડલાઇન્સના લીરેલીરે ઉડાડવામાં આવ્યા છે. ડીજેના તાલે આ બાઇક રેલી અને ગાડીઓનો કાફલો નીકાળવામાં આવ્યો હતો. રજની પટેલના રોડ સોમાં ભાજપના કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા. રોડ પર આતીશબાજી કરવામાં આવી હતી. ત્યારે સવાલ તે છે કે શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ હોય છે. શું નેતાઓને કોઈ જ નિયમો લાગૂ પડતા નથી. ભાજપના નેતાને આવકારવા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા, મંજૂરી ન હોવા છતા ડિ.જે સાથે રેલી ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કોરોના ગાઈડલાઈનના નિયમો નેવે મુકીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. આ પહેલા રાજકોટમાં પણ નેતાઓએ સરકારની ગાઇડલાઇન્સનો ભંગ કર્યો હતો. સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં ગાઇડલાઇન્સના ધજાગરા ઊડાડવામાં આવ્યા હતા. ભાજપના અભિવાદન કાર્યક્રમમાં ભીડ ભેગી થઈ હતી અને આ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર

જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા

Embed widget