શોધખોળ કરો

આવતીકાલે જાહેર થશે ધોરણ-12 સામાન્ય પ્રવાહનુ પરિણામ, જાણો વિગતે

આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, ઉ .બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની માર્ચ 2020નું પરિણામ જાહેર થશે

ગાંધીનગરઃ ગુજરાતમાં આવતીકાલે ધોરણ-12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થશે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પરિણામ આવતીકાલે 15 જૂને સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઇ શકાશે, અને માર્કશીટ આગામી સમયમાં વિતરણ કરાશે. આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, ઉ .બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની માર્ચ 2020નું પરિણામ જાહેર થશે. મહત્વનુ છે કે, તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ અને ધોરણ-10નું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે, અને હવે આવતીકાલ ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વનો દિવસ બની રહેશે.

ટોપ સ્ટોરી

નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?

Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ

Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો

Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો

વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?

Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ

ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ

હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત

Embed widget