શોધખોળ કરો

ગુજરાતમાં ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની નવી તારીખો જાહેર, જાણો ક્યારે શરૂ થશે આ પરીક્ષા?

સ્કૂલ સંચાલકોની રજૂઆત બાદ બોર્ડે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. પરીક્ષા પૂરી થયા બાદ પેપર તપાસવા માટેનો સમય રહેતો નથી તેથી પરીક્ષા વહેલી લેવા માટે સંચાલકો દ્વારા રજૂઆત કરાઈ હતી

અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. વાર્ષિક પરીક્ષાના નવા સમયપત્રક પ્રમાણે ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા 1 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી આ પરીક્ષા લેવાશે. સ્કૂલ સંચાલકોની રજૂઆત બાદ બોર્ડે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. પરીક્ષા પૂરી થયા બાદ પેપર તપાસવા માટેનો સમય રહેતો નથી તેથી પરીક્ષા વહેલી લેવા માટે સંચાલકો દ્વારા રજૂઆત કરાઈ હતી. આ પહેલાં બોર્ડે ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી શરૂ કરીને 18 એપ્રિલ દરમિયાન લેવાની સૂચના આપી હતી. રાજ્ય સરકારે સીબીએસઈ પેટર્ન અપનાવતાં આ વરસે 20 એપ્રિલથી નવું સત્ર શરૂ થઇ રહ્યું છે. શિક્ષકોને પેપર તપાસવાનો અને પરિણામ તૈયાર કરવાનો પૂરતો સમય મળી રહે તે માટે બોર્ડે તારીખોમાં ફેરફાર કરીને નવી તારીખો જાહેર કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: સવારથી જ વાતાવરણ પલટાયું, કયા-કયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ

Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

Amit Shah Gujarat Visit: અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે, મહત્વના મુદ્દાઓ પર થશે મનોમંથન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ
Hun To Bolish : હું તો બોલીશ : સંકટમાં સાવજ?
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
US-Iran વચ્ચે'મોટી ડીલ' ફાઇનલ! બસ ટ્રમ્પના ગ્રીન સિગ્નલની રાહ; ખુલશે હોર્મુઝનો રસ્તો

America Iran: અમેરિકાના વિમાનને તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, USએ કર્યો ઈનકાર

RR vs GT Qualifier 2: વરસાદના કારણે ધોવાઈ જાય રાજસ્થાન અને ગુજરાતની મેચ તો કોણ પહોંચશે ફાઈનલમાં? જાણો નિયમ

IPL 2026: કઈ ટીમે આપી વૈભવ સૂર્યવંશીને 30 કરોડની ઓફર! શું છે વાયરલ દાવાનું સત્ય?

SIP Plan: શું SIPની તારીખ બદલવાથી મળે છે વધુ રિટર્ન? ક્યારે થાય છે સૌથી વધુ ફાયદો?

અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?

GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ

Embed widget