શોધખોળ કરો

આણંદના બોરસદ પાસે પોલીસ પર પથ્થરમારો, જાણો વિગતો

આણંદ જિલ્લામાં રોડ પર નાળુ બનાવવાની માંગ સાથે બોરસદના ડભાસી પાસે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો છે. પોલીસે ભીડને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ જબરદસ્ત અફરા-તફરી અને ઘર્ષણ સર્જાયું હતું.

આણંદ: આણંદ જિલ્લામાં રોડ પર નાળુ બનાવવાની માંગ સાથે બોરસદના ડભાસી પાસે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો છે. પોલીસે ભીડને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ  જબરદસ્ત અફરા-તફરી અને ઘર્ષણ સર્જાયું હતું. બોરસદના ડભાસી હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. નવા બનતા હાઇવે ઉપર પ્રવેશ માટે ગરનાડુ નહીં મુકતા ગ્રામજનોએ ચક્કા જામ કર્યો હતો. વારંવારની રજુઆત છતાં પરિણામ નહીં આવતા આખરે ગ્રામજનો લડી લેવાના મૂડમાં છે. આણંદના બોરસદ પાસે પોલીસ પર પથ્થરમારો, જાણો વિગતો બંને તરફે પથ્થરમારો થયો હતો, પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે. જોકે ગ્રામજનોએ લડી લેવાના મૂડમા છે. પોતાની માંગ પૂરી ન થાય ત્યાં સુધી ગ્રામજનો અડગ છે.

ટોપ સ્ટોરી

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 

17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 

કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  

અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  

હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 

Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા

રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

Embed widget