શોધખોળ કરો

જામનગરની કોલેજમાં કોપી કેસમાં પકડાતાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર કર્યો હુમલો, જાણો વિગત

જામનગરની વી.એમ.મહેતા પંચવટી કોલેજના પ્રિન્સિપાલ અને આર.એસ.એસના નગર સંચાલક ઉપર વિદ્યાર્થી દ્વારા હુમલો કરવામાં આવ્યો

જામનગરની વી.એમ.મહેતા પંચવટી કોલેજના પ્રિન્સિપાલ અને આર.એસ.એસના નગર સંચાલક ઉપર વિદ્યાર્થી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પ્રોફેસર પર જાડેજા ધર્મરાજ નામના વિદ્યાર્થીએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. જામનગરની કોલેજમાં કોપી કેસમાં પકડાતાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર કર્યો હુમલો, જાણો વિગત જામનગરની પંચવટી કોલેજમાં પરીક્ષા દરમિયાન કોપી કેસમાં પકડાતા વિદ્યાર્થીએ કોલેજના પ્રિન્સિપાલ પર હૂમલો કર્યો હતો. પંચવટી કોલેજના પ્રિન્સિપાલ જ્ઞાનેન્દ્રસિંગે વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવતી વખતે પરીક્ષામાં દોરી કાપવાની કાતર વડે હુમલો કર્યો હતો. વિદ્યાર્થી ધર્મરાજસિંહ જાડેજા ડિકેવી કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. જામનગરની કોલેજમાં કોપી કેસમાં પકડાતાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર કર્યો હુમલો, જાણો વિગત જોકે ટીવાયબીએની પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન ધર્મરાજ કોપી કરતાં ઝડપાયો હતો. મહત્વનું એ છે કે, હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિદ્યાર્થીએ કાતરથી હુમલો કરતા વિદ્યાર્થીને પ્રિન્સિપાલે પકડી પાડ્યો હતો અને છતાં પણ વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની છાતીના ભાગે એક ઘા માર્યો હતો અને પાછળના ભાગે એમ બે જગ્યાએ મારતા ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જામનગરની કોલેજમાં કોપી કેસમાં પકડાતાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર કર્યો હુમલો, જાણો વિગત ઈજાગ્રસ્ત પ્રિન્સિપાલને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે ઘટનાની જાણ થતાં હોસ્પિટલના ડીન નદીની દેસાઈ સહિતના તેમજ ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા હોસ્પિટલ દોડી આવ્યા હતાં. જામનગર સીટી બી પોલીસ સ્ટેશનમાં આરોપી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
ગુજરાત-મધ્યપ્રદેશથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા, ગુજરાત ATSનું ઓપરેશન
ગુજરાત-મધ્યપ્રદેશથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા, ગુજરાત ATSનું ઓપરેશન
Rain Forecast: ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 
Embed widget