શોધખોળ કરો

Kheda Rain: ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન સાથે વરસાદ શરુ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. નડિયાદમાં સૌપ્રથમ  ભારે પવન ફૂંકાયો હતો.

નડિયાદ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. નડિયાદમાં સૌપ્રથમ  ભારે પવન ફૂંકાયો હતો. હવે અચાનક વરસાદની શરુઆત થઈ છે.  ભારે પવન બાદ વરસાદની શરૂઆત થઈ હતી. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન  સાથે વરસાદનું યલો એલર્ટ આપ્યું હતું. 

નડિયાદમાં ભારે પવન શરૂ થતા મીની વાવાઝોડા જેવા દ્રશ્યો 

નડિયાદમાં ભારે પવન શરૂ થતા મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો છે.  વાહન ચાલકોને ભારે પવનના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવનના કારણે અમદાવાદ-વડોદરા હાઇવે પર વિઝિબિલિટી ઓછી થઇ ગઈ છે.  વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે.

નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. 

આણંદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આણંદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આણંદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. 

આજે કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ,  રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  3 વરસાદી સિસ્ટમ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.  કેટલાક જિલ્લામાં યલો એલર્ટ સાથે છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. 

આ સિવાય સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. પંચમહાલ, મહીસાગરમાં  કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે છુટાછવાયા સ્થળો પર સામાન્યથી લઈ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.    

હવામાન વિભાગે આજે દ્વારકા, જામનગર, રાજકરોટ, મોરબીમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.  આંધી તોફાન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે. ભારે તોફાન સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget