શોધખોળ કરો
સુરેંદ્રનગરઃ સોની વેપારીને ઢોર માર મારી બે સોનાની વીંટી અને રોકડ રકમ લૂંટી લેવાઇ

સુરેંદ્રનગરઃ શહેરમાં સોનીના વેપારી પાસે 30 લાખની ખંડણી માંગી લૂટ ચલાવવામાં આવી હતી. સોની યુવાનને મુઢ માર મારીને તેની પાસેથી 5 હજાર રોકડા અને સોનાની બે વીટીની લૂંટ કરીને આરોપી ફરાર થઇ ગયો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Before You Go
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો





















