શોધખોળ કરો

આગામી 48 કલાક બાદ ઠંડીમાં રાહત થશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી ?

હવામાન વિભાગે આગામી 2 અને 3 જાન્યુઆરીએ ઉત્તરગુજરાતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે. ઉત્તરપૂર્વિય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બંસને કારણે કમોસમી વરસાદ વરસશે.

ગાંધીનગર: નવું વર્ષ રાજ્ય માટે ઠંડીના ચમકારા સાથે કમોસમી વરસાદ લઈને આવશે. હવામાન વિભાગે આગામી 2 અને 3 જાન્યુઆરીએ ઉત્તરગુજરાતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે. ઉત્તરપૂર્વિય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બંસને કારણે કમોસમી વરસાદ વરસશે. આગામી 5 દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. આ ઉપરાંત પવનની ગતિમાં વધારો થવાની સંભાવના છે. આગામી 48 કલાક બાદ ઠંડીમાં રાહત થશે. હવામાન વિભાગની આગાહીને પગલે વહીવટી પ્રશાસન પણ એલર્ટ છે. બનાસકાંઠા અધિક કલેક્ટર, ખેતી, પુરવઠા, બાગાયતી વિભાગના અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી સાથે સતર્ક રહેવા તાકીદ કરાઈ છે. એપીએમસીમાં જણસને સુરક્ષીત રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો થશે વધારો. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે રાજ્યના અલગ-અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અને પવન ફૂંકાશે. 48 કલાક બાદ ઠંડીમાં આંશિક રાહત મળશે.

ટોપ સ્ટોરી

ગુજરાત કૉંગ્રેસને લઈ મોટા સમાચાર, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં જોડાવાની અટકળો

Bogus Funding: બૉગસ પોલિટિકલ ડૉનેશન કૌભાંડ, 23 રાજકીય પાર્ટીઓએ લીધું 4,000 કરોડનું દાન

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget