શોધખોળ કરો

ગુજરાતમાં 1-2 નહીં પણ ચાર ભૂકંપના આંચકા આવ્યા, જાણો ક્યા વિસ્તારમાં ધરતી ધણધણી

વહેલી સવારે 5.03 વાગ્યે નવસારીથી 25 કિમી દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો જે રિક્ટર સ્કેલ પર 2.3ની તીવ્રતાનો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યમાં એક બે નહીં પણ ચાર ભૂકંપના આંચકા આવ્યા છે. રાજ્યના કચ્છ, ઉકાઈ અને નવસારીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ રાત્રે 1.13 કલાકે ભૂજથી 3 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો જે રિક્ટર સ્કેલ પર 1.8ની તીવ્રતાનો હતો. જ્યારે વહેલી સવારે 5.03 કલાકે તાપીના ઉકાઈથી 40 કિમી દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો જે રિક્ટર સ્કેલ પર 2.1ની તીવ્રતાનો હતો. આ ઉપરાંત વહેલી સવારે 5.03 વાગ્યે નવસારીથી 25 કિમી દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો જે રિક્ટર સ્કેલ પર 2.3ની તીવ્રતાનો હતો. જ્યારે ચોથો આંચકો વહેલી સવારે 5.31 કલાકે ઉકાઇથી 28 કિમી દૂર આફ્ટ શોક રિક્ટર સ્કેલ પર 1.5ની તીવ્રતાનો આવ્યો હતો. કેમ આવે છે ભૂકંપ? 2001ના ભૂકંપના દબાણ બાદ મોટી ફોલ્ટલાઇન એક્ટિવ થઇ કચ્છની મોટાભાગની ફોલ્ટલાઇન એક્ટિવ થઇ છે ફોલ્ટલાઇન એક્ટિવ થતાં સમયે સમયે ભૂકંપ આવતો રહે છે 2001 બાદ 5 થી 6ની તીવ્રતાના 25 ભૂકંપના આંચકા અનુભવાયા 25માંથી છેલ્લે 2012માં 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો 2012થી અત્યાર આઠ વર્ષ બાદ ફરી મોટો ભૂકંપ કચ્છમાં દર 6 વર્ષના પિરિયડમાં એક્ટીવિટી વધે છે 2006માં 5ની તીવ્રતાના બે ભૂકંપ અનુભવાયા 2012માં 5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો કચ્છના ભચાઉ, રાપરમાં સૌથી વધુ એક્ટીવિટી જોવા મળે છે. કચ્છનો આ સમગ્ર વિસ્તાર ઝોન-5માં આવે છે ઝોન-5માં 4 અને 5ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય ઝોન-2માં ભૂકંપ આવવાનો સૌથી ઓછો ખતરો ઝોન-5માં ભૂકંપ આવવાનો સૌથી વધુ ખતરો ઝોન-5માં ભારતના માત્ર બે જ વિસ્તારનો સમાવેશ સમગ્ર હિમાલય બેલ્ટ અને કચ્છનો ઝોન-5માં સમાવેશ ઝોન-5માં 8ની તીવ્રતા સુધીનો આંચકો અનુભવાય છે સૌરાષ્ટ્ર અને નર્મદાના સમગ્ર વિસ્તારનો ઝોન-3માં સમાવેશ કડાણા અને અરવલ્લીનો ઝોન-2માં સમાવેશ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget