શોધખોળ કરો

Surendranagar News:16 કલાકના સઘન સર્ચ ઓપરેશ બાદ આખરે ડેમમાંથી મળ્યાં ત્રણેય ડૂબી ગયેલા યુવકના મૃતદેહ

Surendranagar News:સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં ગઇકાલે મોડી સાંજે ડૂબી ગયેલા ત્રણ યુવાનોના આખરે 16 કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યાં

Surendranagar News:સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં તરવા ગયેલા ત્રણ યુવકોના આખરે 16 કલાકના સર્ચ ઓપરેશન બાદ મૃતદેહ મળ્યાં છે.

ધોળી ધજા ડેમમાં ત્રણેય યુવકો ડૂબ્યાના સમાચાર મળતાં જ  ત્રણેય યુવકોને રેસ્ક્યુ કરવા માટે ભારે જહેમત હાથ ધરવામાં આવી હતી પરંતુ એક પણ યુવકનો પતો ન હતો લાગ્યો 16 કલાકના સર્ચ ઓપરેશન બાદ આખરે બે યુવકના મૃતદેહ મળ્યાં હતા. અન્ય એકની શોધ માટે શોધખોળ ચાલુ હતી.  જેની મૃતદેહ પણ મળતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, છેલ્લા 16 કલાકથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં સ્થાનિકોએ પણ ફાયર બ્રિગેડની ટીમને મદદ કરી હતી.ત્રણેયના મૃતદેહ મળતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં પાંચ યુવકો ન્હાવા  ગયા હતા તે દરમિયાન ત્રણ યુવકો  ડેમના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા જેમાં પહેલા બે અને હવે એકનો મૃતદેહ મળી આવ્યો છે. લાબા સમય બાદ પણ મૃતદેહ ન મળતાં સર્ચ ઓપરેશન માટે સ્થાનિક તરવ્યાઓ, સુરેન્દ્રનગર ફાયર ટીમ રાજકોટ ફાયરની મદદ લેવામાં આવી હતી અને ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા.

Surat: સુરત હત્યાકાંડના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, પિતાએ કરી હતી દીકરીની હત્યા

Surat: સુરતમાં ચાર દિવસ પહેલા ઘટેલી હત્યાની ઘટનાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે. ચાર દિવસ પહેલા પિતાએ જ સગી દીકરીનીની હત્યા કરી નાંખી હતી, તેને લગતા હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, ચાર દિવસ પહેલા સુરતના કોડદરા ચાર રસ્તા પર પિતાએ જ પોતાની સગી દીકરીની હત્યા કરી હતી, આ ઝઘડો ઘરેલુ હતુ, ધાબા પર સુવા બાબતે માતા -પિતા વચ્ચે ઝઘડો થયો હતો, અને બાદમાં દીકરી વચ્ચે પડતાં તેનું મોત થયુ હતુ. 

કડોદરા ચાર રસ્તા પર ચાર દિવસ પહેલા આ ખૂની ખેલ ખેલાયો હતો, અહીં કડોદરાના સત્યમ નગર ખાતે ધાબા પર સુવા બાબતે ઘરમાં એક ઝઘડો થયો હતો, આ દરમિયાન હત્યારો પિતા માતાને મારવા જતા હતો, પરંતુ તે સમયે દીકરી વચ્ચે છોડાવવા આવી હતી, અને આ ઘટનામાં દીકરીની હત્યા કરી દેવામા આવી હતી, હત્યારા પિતાએ 35 જેટલા ચાકૂના ઘા મારી હત્યા કરી હતી, એટલુ જ નહીં આ લોહિયાળ હત્યા કાંડમાં અન્ય ત્રણ ભાઈ-બહેન અને માતા પણ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી લીધી હતી, હવે આ મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ

વિડિઓઝ

Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget