શોધખોળ કરો

ભુજઃ નદીના પટમાં ઘર બનાવીને રમતાં ત્રણ બાળકો પર રેતી ધસી પડતાં દટાયા ને મોતને ભેટ્યા, જાણો ક્યાં બની ઘટના ?

ભુજ તાલુકાના ખાવડા પંથકમાં આવેલા ધ્રોબાણા ગામે ત્રણ પિતરાઈ ભાઈઓ રઝાઉલ્લા રસીદ સમા (ઉ.વ.14), મુનીર કાદર સમા (ઉ.વ.13) તેમજ કલીમુલ્લા ભીલાલ સમા (ઉ.વ.16) ધ્રોબાણાના ગામની નદીના પટમાં રમવા ગયા હતા.

ભુજઃ ભુજ તાલુકાના ધ્રોબાણા ગામમાં નદીના પટમાં ઘર બનાવીને અંદર રમત રમતાં ત્રણ બાળકો પર માટી ધસી પડતાં મોત નિપજ્યાની ગમખ્વાર ઘટના બની છે. આ ઘટનાના કારણે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભુજ તાલુકાના ખાવડા પંથકમાં આવેલા ધ્રોબાણા ગામે ત્રણ પિતરાઈ ભાઈઓ રઝાઉલ્લા રસીદ સમા (ઉ.વ.14), મુનીર કાદર સમા (ઉ.વ.13) તેમજ કલીમુલ્લા ભીલાલ સમા (ઉ.વ.16) ધ્રોબાણાના ગામની નદીના પટમાં રમવા ગયા હતા. નદીના પટમાં માટીનું ઘર બનાવીને તેમાં અંદર રમી રહ્યા હતા ત્યારે અચાનક માટી ધસી પડતાં ત્રણેય બાળકો દટાઈ ગયા હતા. બાળકોએ બહાર નિકળવાના પ્રયાસો કર્યા પણ સફળ થયા નહોતા. રેતી નીચે દબાવાથી શ્વાસ રૂંધાવાથી ત્રણેયના મોત નિપજ્યાં હતાં. આ અંગે કોઈને ખબર નહોતી તેથી કોઈ બચાવવા પણ નહોતું આવ્યું. દરરોજ રાત્રે નિયમિત ઘરે પહોંચી આવતા બાળકો રાત્રે 8.30 લાગ્યા સુધી નહીં આવતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ઘરવામાં આવી હતી. પરિવારજનો બાળકોને શોધતા શોધતા નદીના પટ તરફ આવ્યા ત્યારે મા ચપ્પલ પર તેમની નજર પડી હતી. તાત્કાલિક રેતી દૂર કરતાં ત્રણેય બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. આ મામલે ખાવડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પીએસઆઈ જેપી સોઢાએ જણાવ્યું હતું કે, બાળકો દરરોજ ગામની નદીના પટમાં રમવા માટે જતા હતા અને ત્યાં રેતીમાંથી પોલાણ બનાવીને રમત રમતા હતા. રવિવારે સાંજે પણ તેઓ ત્યાં ગયા હતા અને 6.30 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. બાળકોએ 8થી 10 ફૂટનું પોલાણ બનાવ્યું હતું અને તેમાં બેસીને રમતા બાળકો પર માટી ઘસી પડતાં તેઓ દટાઈ ગયા હતા. આ ઘટનામાં જે ત્રણ બાળકો મૃત્યું પામ્યા છે. તેમાં એક બાળકાના પિતા છુટક મજૂરી કરે છે, બીજા બાળકના પિતા સરહદ પર રોડના કામમાં મજૂરી કરે છે જ્યારે ત્રીજા બાળકના પિતા બિમાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Embed widget