શોધખોળ કરો

બોટાદઃ બે કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક બાળકી સહિત ત્રણના મોતથી અરેરાટી

બરવાળાના તગડી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળકી સહિત ત્રણ લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બરવાળાથી અજમેર જતાં ખોજા પરિવારને અમદાવાદથી અમરેલી લગ્ન પ્રસંગે જતી કાર સાથે અકસ્માત સર્જાયો હતો.

બોટાદઃ બરવાળાના તગડી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળકી સહિત ત્રણ લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બરવાળાથી અજમેર જતાં ખોજા પરિવારને અમદાવાદથી અમરેલી લગ્ન પ્રસંગે જતી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. બોટાદઃ બે કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક બાળકી સહિત ત્રણના મોતથી અરેરાટી આ અકસ્માતમાં ખોજા પરિવારમાં માતા-પુત્રનું મોત થયું છે. જ્યારે લગ્ન પ્રસંગે જતા પરિવારની બાળકીનું મોત થયું છે. આ અકસ્માતમાં પાંચને ગંભીર ઇજા થતાં હાલ તેમને સારવાર માટે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત જીજે 27 બીઇ 5350 નંબરની કાર અને જીજે 33 બી 3892 નંબરની કાર વચ્ચે સર્જાયો હતો. બોટાદઃ બે કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક બાળકી સહિત ત્રણના મોતથી અરેરાટી

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

Embed widget