શોધખોળ કરો

ભાવનગર જિલ્લાની કઈ ત્રણ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી? ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ

છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરમાં છૂટોછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે જને લઈને સમગ્ર જિલ્લામાં પ્રસરી ગઈ છે. જોકે ગઈકાલે ભાવનગર જિલ્લામાં ધોધમા વરસાદ ખાબક્યો હતો

ભાવનગર: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા હતાં જેને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં. આ ઉપરાંત ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્યારે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે મહિલા તાલુકાની ત્રણ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરમાં છૂટોછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે જને લઈને સમગ્ર જિલ્લામાં પ્રસરી ગઈ છે. જોકે ગઈકાલે ભાવનગર જિલ્લામાં ધોધમા વરસાદ ખાબક્યો હતો જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા હતાં. ભાવનગર જિલ્લાની કઈ ત્રણ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી? ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ ગઈકલે ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે મહુવા તાલુકાની ત્રણ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી. જેને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં. મહુવા તાલુકામાં ભારે વરસાદને કારણે બરોડી નદી, રોજકી અને માલણ નદી બે કાંઠે વહેતી થઈ હતી. મહુવાનાં મોટા ખુટવડા માલણ અને રોજકી નદીમાં સતત બીજા દિવસે ઘોડાપુર જોવા મળ્યું હતું. નદી બે કાંઠે વહેતી થતાં આસપાસના ગામના લોકો જોવા માટ ઉમટી પડ્યાં હતાં. ભાવનગર જિલ્લાની કઈ ત્રણ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી? ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ આ ઉપરાંત માલણ અને રોજકી નદીમાં નવી નીરની આવક થતાં ડેમની સપાટીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાકમાં ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

ટોપ સ્ટોરી

ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 
ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget