શોધખોળ કરો

તાપીઃ વ્યારામાં હોસ્ટેલમાં ત્રણ વિદ્યાર્થીનીઓને વીજ કરંટ લાગ્યો, એકનું મોત

વિદ્યાર્થીઓને વૃક્ષ પર ચઢી રહી હતી તે દરમિયાન લોખંડનો સળિયો વીજ તારને અડી જતાં કરંટ લાગ્યો હતો.

તાપીઃ તાપીના વ્યારામાં દક્ષિણાપથ હોસ્ટેલમાં ત્રણ વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગતા એકનું મોત થયુ હતું. જ્યારે અન્ય બે વિદ્યાર્થીની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. મળતી જાણકારી અનુસાર, વિદ્યાર્થીઓને વૃક્ષ પર ચઢી રહી હતી તે દરમિયાન લોખંડનો સળિયો વીજ તારને અડી જતાં કરંટ લાગ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, તાપીના વ્યારામાં દક્ષિણાપથ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગ્યો હતો. જેમાંથી એક વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે મોત થયુ હતુ જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે પૈકી એકની હાલતમાં વધુ નાજુક હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?

સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ

આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ

ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ, અચાનક આટલી બધી કડકાઈ કેમ કરાઈ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અસરકારક અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સોશિયલ મીડિયાના દાનવ!
Hun To Bolish : હું તો બોલીશ : પ્રજાની પાઈ પાઈનો હિસાબ
Gujarat Hit wave : ગુજરાતના લોકોને હજુ નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત
Vadodara News : બહારનું ખાતા પહેલા સાવધાન! સમોસામાંથી નીકળી જીવાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ દિવસ દેશના આ રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 

પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી

Weather Forecast: રાજયમાં આકરી ગરમી વચ્ચે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી

Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?
Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?
'કોકરોચ જનતા પાર્ટી' સામે મોટી કાર્યવાહી, ભારતમાં 'X' એકાઉન્ટ સસ્પેન્ડ

New Aadhaar App: mAadhaar એપ થશે બંધ, જાણો નવા આધાર એપમાં કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન

Embed widget