શોધખોળ કરો

આજે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં નોંધાયા કોરોનાના નવા કેસ, જાણો કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા?

આજે જૂનાગઢ અને ભાવનગરમાં કોરોનાના કેસો નોંધાયા છે. જૂનાગઢમાં આજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.

જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આજે જૂનાગઢ અને ભાવનગરમાં કોરોનાના કેસો નોંધાયા છે. જૂનાગઢમાં આજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. મેંદરડાના ૪૮ વર્ષીય મહિલા કે જેમના પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે હાલ રાજકોટ સારવારમાં છે. જોષીપરા વડલી ચોકમાં રહેતા દંપતી જેમાં ૬૦ વર્ષીય પુરૂષ અને ૫૮ વર્ષીય મહિલા કે જેઓ બન્ને અમદાવાદથી જૂનાગઢ આવ્યા હતા, તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય શાખા દ્વારા હાલ કોન્ટેક્ટ ટ્રેસીંગ સહીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં 24 વર્ષના પુરુષ તેમજ 58 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 24 વર્ષીય યુવકે તાજેતરમાં જ એમબીબીએસ પૂર્ણ કરેલ છે. તેમની કોઈ ચોક્કસ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમના નજીકના સગા રાજકોટથી તેમને ત્યાં આવેલા જેઓ પણ ડોકટર છે, તેઓનો પોઝિટિવ રિપોર્ટ નોંધાયેલ છે. ભાવનગરમાં કોરોનાનો કુલ આંક 170એ પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઇ ચુક્યા છે, તો 31 એક્ટિવ કેસ છે. જ્યારે 123 લોકો સ્વસ્થ થઈ ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

Leopard Attack: છોટાઉદેપુરના બોડેલીમાં દીપડાનો આતંક, ઘરઆંગણે રમતી 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Assam Flood: પૂર્વોત્તરમાં જળપ્રલય, આસામમાં પૂરથી મૃત્યુઆંક 75 પહોંચ્યો, સવા ત્રણ લાખથી વધુ લોકો સંકટમાં

ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી

Embed widget