શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં નદીઓના પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા, જુઓ કેવા સર્જાયો દ્રશ્યો

સાવરકુંડલા -જૂનાગઢ વાયા માણેકવાડા જતા રસ્તા પર નદી ફરી વળી છે. આ ઉપરાંત ગાગડીયા નદીનાં પાણી લીલીયા-ગારીયાધાર સ્ટેટ હાઇવે પર નદીના પાણી ફરી વળ્યા છે.

અમરેલીઃ ભારે વરસાદને પગલે બગસરાની સાતલડી નદીમાં પૂર આવ્યું છે. સાતલડી નદીનો પટ તોડી હવે નદી સ્ટેટ હાઇવે પર દોડતી થઈ છે. સાવરકુંડલા -જૂનાગઢ વાયા માણેકવાડા જતા રસ્તા પર નદી ફરી વળી છે. આ ઉપરાંત ગાગડીયા નદીનાં પાણી સ્ટેટ હાઇવે પર ફરી વળ્યાં છે. લીલીયા-ગારીયાધાર સ્ટેટ હાઇવે પર નદીના પાણી ફરી વળ્યા છે. લીલીયાના ક્રાંકચ નજીકની ઘટના છે. આ હાઇ-વે પર નદીના પાણી આવી જતા હાઇવે પાણી-પાણી થયો છે. અહીંથી વાહનો પસાર કરવા મુશ્કેલ બન્યું છે. કેટલાક વાહનો જીવના જોખમે હાઇવે પરથી પસાર થઈ રહ્યા છે. તો બસો,કાર ચાલકો સહિતના રાહદારીઓ પાણી ઓસરવાની રાહમાં છે. વાહનોની કતારો હાઇવે પર જોવા મળી હતી. સૌરાષ્ટ્રના આ જિલ્લામાં નદીઓના પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા, જુઓ કેવા સર્જાયો દ્રશ્યો સૌરાષ્ટ્રના આ જિલ્લામાં નદીઓના પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા, જુઓ કેવા સર્જાયો દ્રશ્યો સૌરાષ્ટ્રના આ જિલ્લામાં નદીઓના પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા, જુઓ કેવા સર્જાયો દ્રશ્યો સૌરાષ્ટ્રના આ જિલ્લામાં નદીઓના પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા, જુઓ કેવા સર્જાયો દ્રશ્યો

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget