શોધખોળ કરો

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતમાં આ જગ્યાએ કમોસમી વરસાદ પડતાં નદીમાં બે કાંઠે વહેતી થઈ, જાણો

સોમવારે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. અમરેલીના લાઠીના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણ પલટાયું હતું.

અમરેલી: ગુજરાતમાં એકબાજુ કોરોના વાયરસને લઈને હાહાકાર મચ્યો છે તો બીજી બાજુ ગુજરાતના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર કમોસમી વરસાદ કાબક્યો હતો. અમરેલીના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો ભાવનગરમાં પણ વરસાદ પડ્યો હોવાનું જાણવ મળ્યું છે. અમરેલીના સુખપુરની સ્થાનિક નદીમાં તો પૂર આવ્યું હતું. સોમવારે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. અમરેલીના લાઠીના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણ પલટાયું હતું. દામનગર શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદને કારણે રસ્તાઓ ભાના થઈ ગયા હતા જ્યારે અમરેલીના ધારી ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુખપુર, ગોવિંદપુર સહિતનાં ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીના સુખપુરમાં ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદી બે કાંઠો વહેતી થઈ હતી. ભર ઉનાળે તેજ પ્રવાહ સાથે વહેતી નદીને જોવા માટે આસપાસનાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. તો વરસાદને કારણે કેરીનાં પાકને નુકસાન થવાની સંભાવના છે. બીજી બાજુ ભાવનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ધોળા ઉમરાળા રંઘોળાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ ખાબતકાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.

ટોપ સ્ટોરી

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Embed widget