શોધખોળ કરો

Valsad: વલસાડમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા, BSNL ઓફિસમાં દારૂની મહેફિલનો આરોપ

Valsad: ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે.  વલસાડના તિથલ રોડ પર BSNL ઓફિસમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો છે

Valsad:  ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે.  વલસાડના તિથલ રોડ પર BSNL ઓફિસમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો છે. ઓફિસનો વોચમેન અને પારડી ખાનગી કેન્ટીનનો કર્મચારી મહેફિલ માણતા ઝડપાયા હતા. તેમણે દારૂનો નશો કરી ધમાલ કરી હોવાનો આરોપ લાગ્યો છે. લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  સરકારી ઓફિસમાં દારૂની મહેફિલના કારણે ચકચાર મચી ગઈ હતી. 

વલસાડના તીથલ રોડ પર BSNLની ઓફિસમાં દારૂની મહેફિલ માણતા ઓફિસનો વોચમેન અને પારડી ખાનગી કેન્ટીનનો કર્મચારી ઝડપાયા હતા. લોકોનો આક્ષેપ છે કે આરોપીઓએ દારૂનો નશો કરી ધમાલ મચાવી હતી જેના કારણે તેમને પોલીસ બોલાવવી પડી હતી. 

વડોદરામાં દારુ મહેફીલનો વીડિયો થયો વાયરલ

વડોદરામાં દારૂબંધીના નિયમોનો રીતસર ધજાગરા ઉડ્યા હતા. દારૂબંધીના દાવા વચ્ચે દારૂની મહેફિલો થઈ રહી છે. આટલું જ નહીં મહેફિલનો વીડિયો સોશલ મીડિયામાં અપલોડ કરી પોલીસને જાણે પડકાર ફેંકવામાં આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ત્રણ મિત્રો મનોજ ભાવસાર, રમેશ સિયાક અને દિપક અગ્રવાલે દારૂની મહેફિલ કરી હતી. આટલું જ નહીં દારૂની મહેફિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો જેમાં બોલિવૂડ સોંગ પર ત્રણેય મિત્રો દારૂની બોટલ સાથે ઠુમકા લગાવી રહ્યા છે. 

એક શખસ તો માથે બોટલ મૂકીને નાચતો જોવા મળ્યો હતો અને તે હાથમાં દારૂ લઈને પી રહ્યો હતો. વાયરલ વીડિયોની જાણ થતાં જ ગોત્રી પોલીસે વીડિયોમાં દેખાયેલા વ્યક્તિઓની ઓળખ કરી હતી અને ગણતરીના કલાકોમાં 3 આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્રણેય સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો. આરોપીઓ પોલીસ સ્ટેશનમાં કાન પકડીને કહી રહ્યા છે કે, દારૂની મહેફિલનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એ માટે અમે માફી માંગીએ છીએ. હવે આવું ક્યારેય નહીં કરીએ.                                                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget