શોધખોળ કરો

વલસાડઃ અનેક કોરોનાના દર્દીઓને સારવાર આપનાર વાપીના હેડ મેટ્રનનું કોરોનાથી થયું મોત, તબીબી આલમમાં શોક

વલસાડ જિલ્લામાં જનસેવા હોસ્પિટલમાં ફરજ બજાવતા હેડ મેટ્રનનું કોરોનાી મોત થયું છે. હેડ મેટ્રન મરીયમનું કોરોનાના કારણે મોત થયું છે.

વલસાડઃ ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થયા પછી કોરોના વોરિયર્સ સતત દર્દીઓની સારવારમાં લાગેલા છે. ત્યારે કેટલાય તબીબો અને હોસ્પિટલ સ્ટાફ અત્યાર સુધીમાં કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. તેમજ કેટલાક કોરોના વોરિયર્સે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આજે વાપીમાં કોરોના વોરિયરનું મોત થયું છે. વલસાડ જિલ્લામાં જનસેવા હોસ્પિટલમાં ફરજ બજાવતા હેડ મેટ્રનનું કોરોનાી મોત થયું છે. હેડ મેટ્રન મરીયમનું કોરોનાના કારણે મોત થયું છે. તેમણે વાપી જનસેવા હોસ્પિટલમાં અનેક કોરોનાના દર્દીઓને સારવાર આપી હતી. થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવતા હેડ નર્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હેડ મેટ્રનનું કોરોનામાં મોત થતાં હોસ્પિટલ વર્તુળમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ધારી, સાવરકુંડલા, બાબરા, લાઠીમાં વરસાદ

અમેરિકાના વુસ્ટરમાં આવેલી હોટલમાં આગ લાગતા નડિયાદના એક જ પરિવારના 3 લોકોના મોત

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ

Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Embed widget