શોધખોળ કરો

વાપીમાં ઘરમાં ટીવી જોઈ રહેલી બે મહિલાઓ પર અંધાધૂધ ફાયરિંગને કરાઈ હત્યા, જાણો વિગત

બે મહારાષ્ટ્રીયન મહિલાઓ પર શખ્સોએ આવીને તેમની પર અંધાધૂધ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.

વાપીનાં ચાણોદ કોલોની વિસ્તારમાં બે મહિલાની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. બે મહારાષ્ટ્રીયન મહિલાઓ પર શખ્સોએ આવીને તેમની પર અંધાધૂધ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળેથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યાં હતાં. આ સમગ્ર ઘટનાના પગલે બંને હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતાં જ SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મામલે મળતી માહિતી પ્રમાણે, વાપીના ચણોદ કોલોનીમાં આવેલા મહાકાલી મંદિરની બાજુમાં આવેલા વિવેકાનંદ નગર સરકારી આવાસોમાં નીચેના માળે રેખાબેન બ્રહ્મદેવ મહેતા નામનાં એક વિધવા મહિલા એકલવાયું જીવન જીવતા હતા. તેની સાથે તેના વતન મહારાષ્ટ્રથી તેની સહેલી દુર્ગાબેન ખડસે છેલ્લા 10 દિવસથી સાથે રહેવા આવ્યા હતા. વાપીમાં ઘરમાં ટીવી જોઈ રહેલી બે મહિલાઓ પર અંધાધૂધ ફાયરિંગને કરાઈ હત્યા, જાણો વિગત બંને સહેલીઓ ઘરમાં બેસી ટીવી જોઈ રહી હતી ત્યારે જ ઘરની બહાર એક બાઈક પર બે બુકાનીધારી અજાણ્યા શખ્સો આવ્યા હતા. જેમાંથી એક શખ્શ બંદૂક જેવા હથિયાર સાથે ઘરમાં ઘૂસ્યો હતો અને ઘરમાં બેસી ટીવી જોઈ રહેલી આ બંને સહેલીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. વાપીમાં ઘરમાં ટીવી જોઈ રહેલી બે મહિલાઓ પર અંધાધૂધ ફાયરિંગને કરાઈ હત્યા, જાણો વિગત ફાયરિંગ કર્યાં બાદ હુમલાખોરો બાઈક લઈને ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

ટોપ સ્ટોરી

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget