શોધખોળ કરો

જાણો ગેનીબેન ઠાકોરે હાર્દિક અંગે એવું તે શું કહ્યું કે રાજકારણ ગરમાયું

હાર્દિક પટેલે ગુરુવારે વિધિવત રીતે ભાજપની સદસ્યતા લીધી છે. જ્યારથી હાર્દિક પટેલે ભાજપમાં એન્ટ્રી કરી છે ત્યારથી પાટીદાર સમાજના આગેવાનોથી લઈને કોંગ્રેસના નેતાઓ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

બનાસકાંઠા: હાર્દિક પટેલે ગુરુવારે વિધિવત રીતે ભાજપની સદસ્યતા લીધી છે. જ્યારથી હાર્દિક પટેલે ભાજપમાં એન્ટ્રી કરી છે ત્યારથી પાટીદાર સમાજના આગેવાનોથી લઈને કોંગ્રેસના નેતાઓ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હવે આ મામલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ હાર્દિક પટેલ પર નિશાન સાધ્યું છે. ગેનીબેને નામ લીધા વગર હાર્દિક પટેલ પર કટાક્ષ કર્યો છે. ગેનીબેને હાર્દિકની સરખામણી કાગડા અને બગલા સાથે કરી છે. તેમણે કહ્યું કે, આજે એક કાગડો વોશિંગ મશીનમાં ગયો અને ઉજળો બગલો બની બહાર આવ્યો. નોંધનિય છે કે ગેનીબેન ઠાકોર પોતાના આકરા નિવેદનો માટે જાણીતા છે, તેમણે આ પહેલા પણ એક કાર્યક્રમમાં ભાજપની ટીકા કરવા આકરા શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

હાર્દિક પટેલને સી.આર. પાટિલે 10 મિનિટ રાહ જોવડાવી ને 1 મિનિટમાં કાર્યક્રમ આટોપીને ચાલતી પકડી......
Hardik Patel In BJP: ગુજરાતના પાટીદાર યુવા નેતા અને ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ (Hardik Patel) આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયો છે. હાર્દિક પટેલે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (BJP) માં બીજેપીને દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરિયો ખેસ પહેરી લીધો હતો. 

હાર્દિકને બીજેપીમાં સામેલ કરવાનુ વિધિવત આયોજન બીજેપીના ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયુ હતુ, અહીં હાર્દિકે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, નીતિન પટેલ સહિતના દિગ્ગજોની હાજરીમાં બીજેપીને ખેસ પહેરી લીધો હતો, પરંતુ આ દરમિયાન એક ઘટનાએ બધાનુ ધ્યાન ખેંચ્યુ, ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે કાર્યક્રમમાં હાર્દિકને 10 મિનીટ રાહ જોવડાવી હતી, એટલુ જ નહીં હાર્દિકને બીજેપીમાં સામેલ કરવાનો મોટો કાર્યક્રમ હોવા છતાં તે માત્ર 1 મિનીટમાં તમામ કાર્યક્રમ આટોપીને રવાના થઇ ગયા હતા. આ પ્રસંગે હાર્દિક પટેલે દાવો કર્યો છે કે તે આગામી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યોને પણ બીજેપીમાં ખેંચી લાવશે. 

બીજેપીમાં સામેલ થતાંની સાથે જ હાર્દિકે સમાજ હિત, દેશ હિતમાં મોદીજીની સાથે નાનો સિપાહી બનીને કામ કરવાની વાત કહી હતી. હાર્દિકે કહ્યું કે પીએમ મોદી વિશ્વ ગૌરવ છે, પાટીદાર નેતાએ કહ્યું કે, રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત તથા સમાજહિતના આ ભગીરથ કાર્યમાં આગળ વધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રાષ્ટ્ર સેવાનુ કામ ચાલી રહ્યું છે, તેમાં નાનો સિપાહી બનીને કામ કરવા માટે નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યો છું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget