શોધખોળ કરો

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દત્તક લીધેલી પુત્રીના લગ્ન કરાવ્યાં, કન્યાદાન પણ કર્યું

કોરોનાકાળમાં માતા ગુમાવી ચુકેલી સંગીતાના જીવનમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર માતા બનીને આવ્યા.

Banaskantha : કોઈપણ દીકરી કે દીકરીના લગ્ન એ તેમના માટે જીવનનો સૌથી મોટો દિવસ અને સૌથી યાદગાર ક્ષણ હોય છે. પણ આ દિવસે જો માતા-પિતામાંથી કોઈ એકની હાજરી ન હોય તો આ બાબતનો થોડો ખચકાટ રહે છે. પણ વાવની એક દીકરી સંગીતા ઠાકોરના લગ્ન યાદગાર બની ગયા છે. કોરોનાકાળમાં માતા ગુમાવી ચુકેલી સંગીતાના જીવનમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર માતા બનીને આવ્યા. ગેનીબેન ઠાકોરે સંગીતા ઠાકોરને દત્તક લીધી, સંગીતના લગ્ન કરાવ્યાં અને કન્યાદાન પણ કર્યું. 

કોરોનાકાળમાં સંગીતાએ માતા ગુમાવી 
કોરોનાકાળમાં અનેક લોકો મોતને ભેટ્યા છે અનેક બાળકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે. કોરોના સમયે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર  હોસ્પિટલમાં દાખલ લોકોના ખબર અંતર પૂછવા વાવ રેફરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા  ત્યારે ત્યાં ભાભરના ઉચોસણ ગામના કોરોનાગ્રસ્ત હંસાબેન ઠાકોર ત્યાં દાખલ હતા અને તેમને ગેનીબેન ઠાકોરને કહ્યું હતું કે મારી દીકરીના લગ્ન કરાવવાની મારી ઈચ્છા છે પણ કદાચ હું જીવી શકું તેમ નથી.  ત્યારે ગેનીબેન ઠાકોરે તેમને વચન આપ્યું હતું કે હું તમારી દીકરીના લગ્ન ધામધૂમથી કરીશ અને તે બાદ તે માતાનું અવસાન થતા ગેનીબેન ઠાકોરે સંગીતા ઠાકોરને દત્તક લીધી હતી અને જ્યારે હવે કોરોના કાળ લગભગ પૂરો થઈ ગયો છે ત્યારે સંગીતા ઠાકોરના આજે ગેનીબેન ઠાકોરે ઉચોસણ ગામે ધામધૂમથી લગ્ન કર્યા હતા અને તેનું કન્યાદાન કર્યું હતું. 

લગ્નમાં જગદીશ ઠાકોર સહીતના કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યાં 
જોકે આ આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત અનેક કોંગ્રેસના ધારાસભ્યો સહિત લોકો દત્તક દીકરી સંગીતા ઠાકોરને આશીર્વાદ આપવા આવી પહોંચ્યા હતા અને ગેનીબેનના કાર્યને બિરદાવ્યું હતું.જોકે કેનાલોમાં પાણી ન આવવાના મુદ્દે જગદીશ ઠાકોરે ભાજપ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે ચૂંટણીઓ આવે એટલે ભાજપ તાયફા કરે. કાર્યક્રમમાં પુરા થાય એટલે  પાણી બંધ કરી દેશે ઉત્સવો,તાયફા,કાવતરા  કરીને ભાજપ ચૂંટણીમાં ઉતરે છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Embed widget