શોધખોળ કરો

Vav-Tharad: વાવ-થરાદના ઔદ્યોગિક વિકાસ માટે શંકર ચૌધરીની મોટી જાહેરાત, તમામ સ્ટાર્ટઅપ માટે લૉનની ગેરંટી પોતે લેશે

Shankar Chaudhary: સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસ અર્થે ૪૫ ટકા સુધીની આકર્ષક સબસિડીની જાહેરાત કરવામાં આવતા સમગ્ર પંથકના યુવા વર્ગ અને ઉદ્યોગસાહસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Shankar Chaudhary: થરાદ વિધાનસભા ક્ષેત્રના તાજેતરમાં જ નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ વાવ-થરાદ જિલ્લામાં 1 હજાર સ્ટાર્ટઅપ તૈયાર કરવાના મહત્ત્વપૂર્ણ સંકલ્પની જાહેરાત કરી છે, જે અંતર્ગત સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડવા અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા 45 ટકા સબસિડી આપવામાં આવશે.

કાર્યક્રમની વિગતો આપતા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના યુવાનો પોતાના વ્યવસાય અને નવી પહેલ શરૂ કરી શકે તે માટે જો લોનની જરૂર પડશે, તો તમામ સ્ટાર્ટઅપ માટે લોનની ગેરંટી તેઓ પોતે લેશે. આ અભિયાનને સફળ બનાવવા માટે તેમણે વાવ-થરાદ જિલ્લાના તમામ ધારાસભ્યોને પણ આ જવાબદારી નિષ્ઠાપૂર્વક ઉપાડી લેવા વિશેષ હાંકલ કરી હતી. સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસ અર્થે ૪૫ ટકા સુધીની આકર્ષક સબસિડીની જાહેરાત કરવામાં આવતા સમગ્ર પંથકના યુવા વર્ગ અને ઉદ્યોગસાહસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ભગીરથ પ્રયાસથી ઉત્તર ગુજરાતના આ પછાત ગણાતા વિસ્તારોમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે અને આર્થિક વિકાસને અભૂતપૂર્વ વેગ મળશે. આગામી સમયમાં આ સ્ટાર્ટઅપ નીતિ સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં અને યુવાનોને આત્મનિર્ભર કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

                                                                                                                                                                                                                                                                                                 

Advertisement

ટોપ સ્ટોરી

Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
દિલ્હી-NCRમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, અનેક વિસ્તારોમાં 400ની પાર પહોંચી શકે છે AQI
દિલ્હી-NCRમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, અનેક વિસ્તારોમાં 400ની પાર પહોંચી શકે છે AQI
New Zealand Test Squad vs India: ટેસ્ટ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ઈજા બાદ આ ત્રણ ખેલાડીઓની વાપસી
New Zealand Test Squad vs India: ટેસ્ટ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ઈજા બાદ આ ત્રણ ખેલાડીઓની વાપસી
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Embed widget