શોધખોળ કરો
Advertisement
ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થયાનો વિડિયો વાયરલ
ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થયાનો વિડિયો વાયરલ થયો છે. લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન ફાયરિંગ થયું છે.
ગીર સોમનાથ: ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થયાનો વિડિયો વાયરલ થયો છે. લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન ફાયરિંગ થયું છે. જાહેરમાં જ હવામા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે ફાયરિંગ કરનાર શખ્સ રાજકોટનો રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેનું નામ ભૂરો હોવાની ચર્ચા છે. આ સાથે જ ફાયરિંગ ગીર ગઢડા અથવા કોડીનાર તાલુકાના ગામડામાં થયું હોવાની પણ ચર્ચા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણી વખત લગ્ન પ્રસંગો અને વરઘોડામાં ફાયરિંગની ઘટના બનતી રહે છે. આ પ્રકારના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કડક કાર્યવાહી કરતી હોય છે. હવે આ કેસમાં જોવાનું રહેશે કે પોલીસ શું કાર્યવાહી કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement