શોધખોળ કરો

ગુજરાતની 6 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ, જાણો સૌથી વધુ અને સૌથી ઓછુ મતદાન કઈ બેઠક પર થયું

ગુજરાતની ખાલી પડેલી છ વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. 6 બેઠકના 14,76,715 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 1,781 મતદાન મથકો પર આજે મતદાન

અમદાવાદ:  ગુજરાતની ખાલી પડેલી છ વિધાનસભા બેઠક માટે મતદાન પૂર્ણ થયું છે. સાંજે 6.00 વાગ્યા સુધીમાં થરાદ બેઠક પર 65.47%, રાધનપુર 59.87%, ખેરાલુ 42.81%, બાયડ 57.81%, અમરાઈવાડી 31.53%, લુણાવાડા 47.54% મતદાન નોંધાયું છે.   ગુજરાતની 6 બેઠકના કુલ 1,781 મતદાન મથકો પર આજે મતદાન યોજાયું હતું. બપોરે 12 વાગ્યા સુધી ગુજરાતની 6 બેઠકો પર સરેરાશ મતદાન 19 ટકા નોંધાયુ છે. સૌથી વધુ મતદાન થરાદ બેઠક પર 20 ટકા મતદાન નોંધાયુ છે. બાયડ અને રાધનપુર બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન થયુ છે. વળી, લુણાવાડામાં બેઠક પર 17 ટકા અને અમરાઈવાડી બેઠક પર 13 ટકા મતદાન થયાના આંકડા સામે આવ્યા છે. ખેરાલુ બેઠક પર સૌથી ઓછુ 12 ટકા મતદાન નોંધાયુ છે. ગુજરાતની 6 વિધાનસભા મત વિભાગ 20-ખેરાલુ(મહેસાણા), 8-થરાદ (બનાસકાંઠા), 50-અમરાઈવાડી (અમદાવાદ), 122-લુણાવાડા(મહિસાગર), 16-રાધનપુર (પાટણ) અને 32-બાયડ (અરવલ્લી)ની પેટા ચૂંટણીના સંચાલન માટે ચૂંટણી પંચની સુચના મુજબ વિધાનસભા મતવિભાગના મતદાન મથકોની સંખ્યાના 200 ટકા લેખે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ ચેકીંગ(FLC) હાથ ધરવામાં આવ્યું હતું. ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શક સુચનાઓનો ચુસ્તપણે અમલ કરી BEL કંપનીના અધિકૃત એન્જીનિયરો દ્વારા FLCની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતની 6 વિધાનસભા બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપે આ વખતે થરાદ બેઠક પરથી જીવરાજ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઈવાડી બેઠક પરથી જગદીશ પટેલ અને લુણાવાડા બેઠક પરથી જીગ્નેશ સેવકને ટીકિટ આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget