શોધખોળ કરો

Video : દ્વારકા જામનગર હાઇવે પર પાણીની લાઇનમાં ભંગાણ, છૂટ્યા પાણીનાં ફુવારા

દ્વારકા જામનગર હાઇવે પર પાણીની લાઇનમાં ભંગાણ વગર સિઝને વરસાદી દ્રશ્યો સર્જાયા હતા.  ખંભાળિયા નજીક પીવાના મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ થયું છે.

ખંભાળીયાઃ દ્વારકા જામનગર હાઇવે પર પાણીની લાઇનમાં ભંગાણ વગર સિઝને વરસાદી દ્રશ્યો સર્જાયા હતા.  ખંભાળિયા નજીક પીવાના મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ થયું છે. પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતાં પાણીનાં ફુવારા છુટયા હતા. પાણીના ફુવારાથી રસ્તા પર  ચોતરફ પાણી જ પાણી જોવા મળ્યું. ભંગાણના લીધે મોટી માત્રામાં પાણીનો બગાડ થયો.

કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા
મહેસાણાઃ જોટાણા તાલુકાની વિધાર્થિનીને ભગાડી તેનાં પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા મળી છે. મહેસાણા સ્પેશ્યિલ પોસ્કો કોર્ટે આરોપોને આજીવન કેદની સજા ફટકારી છે. ત્રણ વર્ષ પહેલાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક વિધાર્થી પર દુષ્કર્મ થયું હતું. વિષ્ણુજી ઠાકોર નામના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 

ત્રણ વર્ષ અગાઉ જોટાણાની સ્કૂલમાં ધોરણ 10માં ભણતી 15 વર્ષની વિદ્યાર્થિનીને યુવક લલચાવી ફોસલાવી ભગાડી જઇ જુદા જુદા સ્થળે લઇ જઇ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો હતો. આ બહુચર્ચિત કેસમાં મહેસાણાની સ્પે.પોક્સો કોર્ટે જોટાણા તાલુકાના કાનપુરા ગામના આરોપીને આજીવન કેદની સજા અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો હતો. આ સાથે પીડિતાને રૂ.1.50 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

26 ડિસેમ્બર 2018ના રોજ સ્કૂલમાંથી સગીરાને લગ્નની લાલચ આપી વિષ્ણુજી લક્ષ્મણજી ઠાકોર ભગાડી ગયો હતો અને અમદાવાદના કુબેરનગર, ભાવનગર, ડાકોર તથા ઝારોલા વગેરે ગામે લઇ ગયો હતો. જ્યાં તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવકની ચુંગાલમાંથી છૂટ્યા બાદ આ મામલે સાંથલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો.

આ કેસ જજ એ.એલ. વ્યાસની સ્પે.પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ રેખાબેન જોશીએ કુલ 15 સાહેદો તપાસ્યા હતા. કોર્ટે ભોગ બનનારની જુબાની, મેડિકલ ઓફિસર સહિત અન્ય સાહેદોની જુબાની ગ્રાહ્ય રાખી આરોપી વિષ્ણુજી ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી હતી. સરકારી વકીલે સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા રજૂઆત કરી હતી. ચુકાદાના પગલે કોર્ટ રૂમમાં સોંપો પડી ગયો હતો.આરોપી પરિણીત અને જવાબદાર વ્યક્તિ હોવા છતાં સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યું છે. જે સભ્ય સમાજને લાંછનરૂપ હોઇ સમાજમાં દિન પ્રતિદિન બળાત્કારના કિસ્સા વધે જતા હોઇ સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા રજૂઆત કરી હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

Embed widget