શોધખોળ કરો

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ દૂર થયા બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર, તો ભૂજમાં 12. 8 ડિગ્રી અને ગાંધીનગરમાં 15. 15 ડિગ્રી સુધી પારો ગગડ્યો છે.

ગાંધીનગર: વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ દૂર થયા બાદ રાજ્યમાંઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો વધુ ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર, તો ભૂજમાં 12. 8 ડિગ્રી અને ગાંધીનગરમાં 15. 15 ડિગ્રી સુધી પારો ગગડ્યો છે. વધુ પાંચ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા અને એક ડ્રાફ્ટ બનતા વાતાવરણમાં પલટો આવશે. જોકે, કમોસમી વરસાદની કોઈ આગાહી નથી. સક્રિય બનેલી સિસ્ટમની ગુજરાત પર ખાસ અસર નહીં જોવા મળે. જમ્મુ-કશ્મીર સહિત ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીનો પાર ગગડ્યો છે. હાડ થીજાવતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ચાર ડિગ્રી તાપમાન સાથે આબુ ઠંડુગાર બન્યુ છે. વાતાવરણમાં છવાયેલી ધૂમ્મસથી આહલાદક વાતાવરણ બન્યુ છે. પ્રવાસીઓએ વાતાવરણની મઝા માણી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

Embed widget