શોધખોળ કરો

ગુજરાતમાં કઈ જગ્યાએ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો? આ જિલ્લામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

વિરામ બાદ ગુજરાતમાં ફરી ધોધમા વરસાદ શરૂ થયો છે ત્યારે શુક્રવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાતને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું

વિરામ બાદ ગુજરાતમાં ફરી ધોધમા વરસાદ શરૂ થયો છે ત્યારે શુક્રવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાતને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે, આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અમરેલીના લીલીયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લીલીયામાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો. ત્યાં જ પૂંજા પાદર સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયેલો જોવા મળ્યો હતો. ભારે વરસાદથી શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતાં. વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ શરૂ થયો હતો. ઉભરાણ અણિયોર સાઠંબા બાયડમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાબરકાંઠાના તલોદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. દોઢ કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સાડા ત્રણ ઈંચ વરસાદથી સાબરકાંઠાના તલોદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તલોદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ચરોતરના આણંદમાં પણ મેઘાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. ગણેશ ચોકડી, બોરસદ ચોકડી પાસે પાણી ભરાયા છે. માત્ર એક કલાકમાં આણંદ શહેરના માર્ગો વરસાદી પાણીથી છલકાઈ ગયા હતાં. વરસાદના કારણે વૃક્ષ ધરાશાય થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ
Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ
Gujarat rain live updates: સુરતના માંગરોળમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા
Gujarat rain live updates: સુરતના માંગરોળમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી
Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Embed widget