શોધખોળ કરો

સામાન્ય વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? આજે કઈ-કઈ જગ્યાએ પડી શકે કમોસમી વરસાદ? જાણો વિગત

ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ત્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં એક બાજુ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. જોકે ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ત્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલીમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં છે. એટલું જ નહીં, અમદાવાદના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. હાલ હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે અરવલ્લીના વાતાવરણમાં વહેલી સવારથી ભારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. અરવલ્લીનું વાતાવરણ જોતા કમોસમી વરસાદની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે, આજે 23 ડિસેમ્બર ગુજરાતમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. 23 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય કે છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. અમરેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget