શોધખોળ કરો

Gujarat Weather: શરદ પૂર્ણિમાએ રાજ્યમાં વાતાવરણ કેવુ રહેશે, જાણો હવામાન વિભાગની આગાહી?

ગુજરાતમાં આગામી 5 દિવસ  વરસાદની શક્યતા નહીવત છે.  રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે.  સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી લાગે છે.

ગાંધીનગર: ગુજરાતમાં આગામી 5 દિવસ  વરસાદની શક્યતા નહીવત છે.  રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે.  સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી લાગે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,   આ ટ્રાનઝીસ્ટ મહિનો હોવાથી બેવડી ઋતુ રહેશે. આ મહિનાને સાયકલોન મહિનો પણ કેહવાય છે.  શરદપૂર્ણિમાએ પણ વાતાવરણ સામાન્ય રહેશે.  

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સામાન્ય વાતાવરણ રહે તેવી સંભાવના છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વાતાવરણ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સવારે અને રાત્રે ઠંડી રહે તેવી સંભાવના છે.  બપોરે 34થી 38 ડિગ્રી જેટલું તાપમાન રહેશે.અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની અંદર રહેશે તેવી સંભાવના છે. બેવડી ઋતુના કારણે તાપમાનમાં વધારો-ઘટાડો નહીં થાય. શરદ પૂર્ણિમાના દિવસે પણ વાતાવરણ સામાન્ય રહે તેવી સંભાવના છે. 

દિલ્હીમાં સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે

આ દિવસોમાં નવી દિલ્હીમાં સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.  દિવસ દરમિયાન સૂર્ય હજી પણ તેજસ્વી રીતે ચમકતો હોય છે. બીજી તરફ દિલ્હીમાં પણ પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. વધતા પ્રદૂષણનું એક કારણ વાહનોની સંખ્યા દર વર્ષે વધી રહી છે તેમજ તેના ધુમાડાનું ઉત્સર્જન પણ છે, જે સતત વધી રહ્યું છે. સ્થિતિ એવી છે કે એક દાયકામાં આ પ્રદૂષણમાં 39 ટકાનો વધારો થયો છે. 

અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ થયો.

હિમાલયી  પશ્ચિમ બંગાળ અને સિક્કિમના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3.1 થી 5 ડિગ્રી વધુ રહ્યું. અને કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને બિહાર, આસામ, છત્તીસગઢ, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં ઘણા સ્થળોએ સામાન્ય કરતાં 1.6 થી 3 ડિગ્રી વધારે રહ્યું હતું. 

છેલ્લા 24 કલાકમાં આ પ્રકારનું વાતાવરણ રહ્યું છે

હવામાનની વાત કરીએ તો લક્ષદ્વીપ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં હળવો વરસાદ થયો હતો. આ સમયગાળા દરમિયાન કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. જ્યારે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
Embed widget