શોધખોળ કરો

Gujarat Monsoon : ગુજરાતમાં ચોમાસાની શરુઆત ક્યારથી થશે, જાણો મહત્વના સમાચાર

કેરલ નજીક ચોમાસુ પહોચી ગયું છે. એક કે બે દિવસમાં ચોમાસુ કેરળમાં બેસી જશે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેઠા પછી 15 દિવસ બાદ મુંબઇ અને દક્ષિણ ગુજરાત થઇને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશતું હોય છે.

ચોમાચાને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. કેરલ નજીક ચોમાસુ પહોચી ગયું છે. એક કે બે દિવસમાં ચોમાસુ કેરળમાં બેસી જશે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેઠા પછી 15 દિવસ બાદ મુંબઇ અને દક્ષિણ ગુજરાત થઇને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશતું હોય છે.   વાતાવરણમાં થતા બદલાવને આધારે કેરળમાં ચોમાસુ બેસવાની તારીખ ચાર દિવસ આગળ-પાછળ થઇ શકે છે. 

હવામાન વિભાગના મુજબ હાલ ચોમાસુ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યું છે.  સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ  વાવાઝોડું આવશે.   30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.  અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગના મતે 5 જૂને અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો-પ્રેશર બની શકે છે. જેને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 7 થી 11 જૂન વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. 

રાજ્યના ત્રણ જિલ્લામાં આગામી ત્રણ કલાક વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં આગામી 3 કલાક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  અમદાવાદ શહેર,બોટાદ અને આણંદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે. 40 થી 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.     

અમદાવાદમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.  આગામી ત્રણ કલાકમાં  શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, પશ્ચિમી પવનો છે જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધુ છે. લોકલ કન્વેક્ટિવિટીના કારણે વરસાદ થવાની સંભાવના છે.  અમદાવાદમાં આજે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. સાંજના સમયે વરસાદ થવાની શક્યતાઓ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.

વધુમાં કહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન બનેલું છે,  જેના લીધે ભેજ એકઠો થઈ રહ્યો છે આ સાથે ગરમી પણ છે જેના કારણે લોકલ કન્વેક્ટિવિટી બનવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.           

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો વાગ્યો ડંકો, UIDAI તરફથી મળ્યું વિશેષ સન્માન
Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો વાગ્યો ડંકો, UIDAI તરફથી મળ્યું વિશેષ સન્માન
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
Gandhi Jayanti 2026: ગાંધી જયંતી નિમિતે ગાંધી આશ્રમ અને કીર્તિમંદિર ખાતે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા, CM ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
Gandhi Jayanti 2026: ગાંધી જયંતી નિમિતે ગાંધી આશ્રમ અને કીર્તિમંદિર ખાતે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા, CM ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ

વિડિઓઝ

Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત
Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
Embed widget