શોધખોળ કરો
વિધાનસભાના સત્રમાં હાજર રહેતા ભાજપના કયા ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
દેશમાં ફરી કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ફાઇલ તસવીર
દેશમાં ફરી કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોરોનાએ ફરી માથું ઉંચકતા સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. વિધાનસભાના સત્ર દરમિયાન હાજર રહેતા દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા. તેમણે કોવિડ-19નો રિપોર્ટ કરાવ્યો હતો. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાનો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા બાબુ જમનાને હોસ્પિટલ સારવાર માટે એટમિટ કરવામાં આવ્યાં છે.
વધુ વાંચો