શોધખોળ કરો

રાજ્યમાં પવનની દિશા બદલાશે, બે દિવસ કાતિલ ઠંડીનો થશે અનુભવ

રાજ્યમાં પડી રહેલી ઠંડીને લઈ ઘણા શહેરો-ગામડાઓમાં સ્કૂલના ટાઇમ પણ બદલવામાં આવ્યા છે.

અમદાવાદઃ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બે દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં વધારો થયા બાદ હવે વધુ ઠંડીનો સામનો કરવો પડી શકે છે. રાજ્યમાં પવનની દિશા બદલાતા બે દિવસ કાતિલ ઠંડીનો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં પડી રહેલી ઠંડીને લઈ ઘણા શહેરો-ગામડાઓમાં સ્કૂલના ટાઇમ પણ બદલવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં બુધવારે બર્ફવર્ષા બાદ 8 જિલ્લાઓમાં 4 ફુટ સુધી બરફ જામી ગયો હતો. તેના કારણે 588 રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. રાજ્યમાં 2436 વીજલાઇન પણ પ્રભાવિત થઇ હતી. બીજી તરફ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં બુધવારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે પાકિસ્તાન ઉપર બનેલી સિસ્ટમના કારણે આગામી 24 કલાકમાં ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં વરસાદ થઇ શકે છે. છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પંજાબના અમુક વિસ્તારમાં સાથે કરા પડવાની આશંકા છે. દિલ્હી સિવાય નોએડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં બુધવારે ઝરમર વરસાદ પડ્યો હતો. સફદરજંગ હવામાન કેન્દ્ર પ્રમાણે સવારે 5.30 વાગ્યા સુધી 6 મિલીમીટર, પાલમમાં 5 મિમી વરસાદ નોંધાયો હતો. સવારે 11 વાગ્યે તાપમાન 13 ડિગ્રી હતું. મહત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહ્યું હતું. વરસાદના કારણે તાપમાન 4 ડિગ્રી ગગડી શકે છે. રાજધાની ગાઢ ધુમ્મસની ચપેટમાં આવી શકે છે. દિલ્હી-એનસીઆરમાં આગામી 24 કલાક આવું જ વાતાવરણ રહી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ

Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની

Embed widget