શોધખોળ કરો

ગુજરાતમાં સત્તાવાર રીતે ક્યારથી શરૂ થશે શિયાળો ? જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

હાલમાં ઉત્તર તરફના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે અને લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની શરુઆત થશે અને ઠંડીનો ચમકારો વર્તાવા માંડશે. હાલમાં ઉત્તર તરફના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે અને લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. તેના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યોં છે પણ 15 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાવા માંડશે. ગુજરાતમાં વરસાદ બંધ થઈ ગયો છે તેથી આખા રાજ્યમાંથી ચોમાસુ વિદાય થઈ ગયું છે અને હવે વરસાદ નહી પડે એવું મનાય છે પણ હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગુજરાતમાં હજુ વરસાદ પડશે. હવામાના ખાતાની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. હાલમાં ઉત્તર તરફના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે અને લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. તેના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યોં છે પણ 15 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાવા માંડશે. અંદામાનના દરિયામાં લો પ્રેશર સક્રિય થયું છે તેના કારણે વરસાદ પડશે પણ આ લો પ્રેશરની આખા ગુજરાતને અસર નહિ થાય પણ દક્ષિણ ગુજરાતના એક વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે. બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છ ,ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી ચોમાસાની વિદાય તઈ ચૂકી છે તેથી દક્ષિણ ગુજરાતમાં આ વરસાદી ઝાપટાં પછી આગામી દિવસોમાં રાજ્યભરમાંથી ચોમાસુ વિદાય લેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

10 વર્ષે આવ્યો 'ન્યાય'! ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત, 38 ને પુરાવાના અભાવે છોડાયા
10 વર્ષે આવ્યો 'ન્યાય'! ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત, 38 ને પુરાવાના અભાવે છોડાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, આયરલેન્ડ તરફ ડાયવર્ટ કરાઈ
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, આયરલેન્ડ તરફ ડાયવર્ટ કરાઈ
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
Embed widget