શોધખોળ કરો

Accident: નવસારી રોડ પર ગમખ્વાર અકસ્માત, ટ્ક નીચે મહિલા આવી જતાં કમકમાટીભર્યુ મોત

Accident: નવસારી રોડ પર ગમખ્વાર અકસ્માત, ટ્ક નીચે મહિલા આવી જતાં કમકમાટીભર્યુ મોત

Accident:નવસારી છાપરા રોડ પાસે કન્ટેનર અને ટ્કના અકસ્માતમાં મહિલાએ જીવ ગુમાવ્યો. મહિલા ટ્ક નીચે આવી જતા કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે.

નવસારી છાપરા રોડ પાસે કન્ટેનર અને ટ્કના અકસ્માતમાં મહિલાએ જીવ ગુમાવ્યો. મહિલા ટ્ક નીચે આવી જતા કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. ડાયમંડ કંપનીમાં નોકરી કરતી મહિલા ટ્રકના અડફેટે આવી ગઇ હતી. જેના કારણે ટ્રક નીચે પટકાઇ જતાં ધટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે.

આ મહિલા પરમેશ ડાયમંડ કંપનીમાં  નોકરી કરતી  હતી. નોકરી જતી સમયે ટ્રક અને કન્ટેનબપ વચ્ચેના અકસ્માતમાં મહિલા અડફેટે આવી જતાં ટ્રેક નીચે પટકાતા મહિલાનું કરૂણ મોત થયું છે. અકસ્માતના પગલે અહીં લાંબા સમય સુધી ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. નવસારી શહેરમાં ટ્રકોના આવન જાવનને લઈને નિયમોનો અમલ ન થતા આ રોડ પર છાશવારે અકસ્માત સર્જાઇ છે.

પંચમહાલ: ગોધરાના  બિસ્માર રસ્તાના કારણે 7 વર્ષના માસૂમે ગૂમાવ્યો હાથ, ટ્રકના નીચે કચડાયો

7 વર્ષનો માસુમ ટ્રકમાં અડફેટે આવી ગંભીર ઇજા પહોંચી હતી અને જેના કારણે તેને હાથ ગુમાવવાનો વારો આવ્યો છે.  

ગોધરામાં ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાતા એક બાળકે હાથ ગુમાવવાનો વારો આવ્યો છે. અહીના  ખખડધજ રસ્તાનાં કારણે બાઇક સવારે સંતુલન ગુમાવતા  7 વર્ષનો માસુમ બાઇકમાંથી નીચે પટકાયો હતો અને ટ્રકના વ્હીલમાં હાથ આવી જતાં મોત થયું હતું.  અહીં  લીંબા તળાવ રોડ પાસે બાઇક લઇ પસાર થઈ રહેલ રાહદારીની બાઇક ખાડા મા પછડાતા બાઇક ચાલકે કાબુ ગુમાવતા નજીક થી પસાર થઈ રહેલ ટ્રક ની અડફટે આવી જતાં માસૂમ નો હાથ કચડાયો હતો અને તેના કારણે માસૂમને હાથ ગુમાવાનો વારો આવ્યો છે.

હાલોલ વડોદરા ટોલનાકા રોડપર અકસ્માતની વણઝાર સર્જાઇ

હાલોલ વડોદરા ટોલનાકા રોડપર અકસ્માતની વણઝાર સર્જાઇ. અહીં ભણીયારા નજીક વિચિત્ર અકસ્માતની ઘટના બની છે. અહીંઅચાનક આગળ ચાલતી કારે બ્રેક મારતા પાછળ આવતી પાંચ જેટલી કાર એકબીજા સાથે અથડાઇ હતી. જો કે સદ્નસીબે કોઇ જાનહાનિ નથી થઇ. માત્ર ગાડીઓને નુકશાન પહોંચ્યું હતું.

. જો કે સદ્નસીબે કોઇ જાનહાનિ નથી થઇ. માત્ર ગાડીઓને નુકશાન પહોંચ્યું હતું. તો નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર પણ અકસ્માત થયો હતો પણ સદનસીબે અહીં પણ કોઇ જાનહાનિ ન હતી થઇ. નિરાલી હોસ્પિટલ પાસે ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે  અકસ્માત થયો હતો. ટ્રકનું પંચર બનાવતી વખતે પાછળથી આઇસર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા  ટ્રકના પાછળના ભાગે અથડાતા  અકસ્માત થયો હતો.ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો બચાવ અર્થે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા જો કે સદ નસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં અહીં પણ અકસ્માતની ઘટનાને લઈને હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.તો નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર પણ અકસ્માત થયો હતો પણ સદનસીબે અહીં પણ કોઇ જાનહાનિ ન હતી થઇ. નિરાલી હોસ્પિટલ પાસે ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે  અકસ્માત થયો હતો. ટ્રકનું પંચર બનાવતી વખતે પાછળથી આઇસર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા  ટ્રકના પાછળના ભાગે અથડાતા  અકસ્માત થયો હતો.ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો બચાવ અર્થે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા જો કે સદ નસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં અહીં પણ અકસ્માતની ઘટનાને લઈને હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget