શોધખોળ કરો

Gujarat Election 2022: સાણંદમાં બીજેપીનો વિરોધ, મહિલાઓએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા

Gujarat Assembly Election 2022: એક તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે તો બીજી તરફ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે.

Gujarat Assembly Election 2022: એક તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે તો બીજી તરફ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો બીજી તરફ સાણંદમાં ભાજપને વિરોધનો સામનો કરવો પડ્યો છે.  એસટી બસ સ્ટેન્ડ નજીક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. મહિલાઓએ ભાજપ હાય હાયના નારા લગાવતા વાતાવરણ તંગ થઈ ગયું હતું. ભાજપની ઝંડીઓ ઉતારીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધને ખાળવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના પ્રચાર માટેના વાહનને પણ મહિલાઓએ ભગાડ્યું હતું. 

આ શહેરમાં કિન્નરોએ કર્યું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સાંજે 4 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન થયું છે.    આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.  આ દરમિયાન સુરતના લિંબાયતમાં કિન્નરોએ મતદાન કરીને લોકોને વોટ આપવા અપીલ કરી હતી.

સુરતમાં પ્રથમ વખત મતદાન કરવાના યુવાનો અલગ અંદાજમાં મતદાન કરવા પહોંચ્યા હતા.  સુરતના બે નવા મતદાતાઓએ લોકોને આકર્ષિત કર્યા છે.  પ્રથમ વખત મતદાન કરવા નવા મતદાતાઓ ઘોડા પર સવાર થઈ મતદાન મથક સુધી પહોંચ્યા હતા. પાર્થ ચોકસી અને દેવનાશી ચોકસી ઘોડા પર સવાર થઈ મતદાન કરવા પહોંચ્યા હતા. અન્ય મતદાતાઓને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.

આ જગ્યાએ મતદાન જાગૃતિ માટે ખાસ ઓફર, ગાઠીયા-ભજીયા સાથે જલેબી ફ્રી

પોરબંદરમાં મતદાન જાગૃતિને લઈ વેપારી અને તબીબો પણ મેદાને આવ્યા છે. મતદાતાઓ માટે ખાસ ઓફર રાખવામા આવી હતી.પોરબંદરમાં આજે વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી. પોરબંદર વિધાનસભા બેઠકમાં સૌથી વધારે મતદાન થાય તે માટે પોરબંદરના ખાણીપીણીના ધંધાર્થીઓએ ખાસ ઓફર રાખી હતી. જાણીતા કનુભાઈ ગાંઠીયા અને ભજીયાવાળા દ્વારા જે મતદાર મતદાન કરીને આવે તેમને ગાઠીયા અને ભજીયાની પ્લેટ સાથે જલેબીની પ્લેટ ફ્રી આપવામા આવી હતી. તો શિવા બેકર્સ દ્વારા જે મતદાતા મતદાન કરી અને તેમની શોપ ઉપર આવે તેમને પેસ્ટ્રી ખવડાવી અને મીઠુ મોઢુ કરાવવામા આવ્યુ હતુ. વેપારીઓ એવુ જણાવ્યું હતુ કે લોકશાહીના પર્વની ઉજવણી લોકો આનંદ અને ઉત્સાહ સાથે કરે તે માટે આ ખાસ ઓફર મુકવામા આવી હતી. તો બીજી તરફ પોરબંદરના મનન ટેસ્ટ ટયુબ બેબી અને ડેન્ટલ હોસ્પીટલ દ્વારા મતદાન જગૃતિ્‌ને ખાસ ઓફર આપવામાં આવી હતી. જે દર્દી મતદાન કર્યાનુ નિશાન દેખાડશે તેમને એક સપ્તાહ સુધી એકઅપ ફ્રી કરી આપવા માટેની ખાસ ઓફર આપી છે. તેમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. પોરબંદરમાં આજે મતદાનના દીવસે લોકોમાં પણ એનરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ મતદાન જગૃતિના અભિાયાનમાં વેપરીઓ અને તબીબો પણ જોડાયા હતા.

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget