શોધખોળ કરો

રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં વિસ્તારમાં મેધરાજા મનમૂકી વરસ્યા

રાજ્યમાં ચોમાસાનું આગમન થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ પડ્યો છે.

Gujrat rain update:રાજ્યમાં ચોમાસાનું આગમન થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા  24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ પડ્યો છે.

 રાજ્યમાં ચોમાસાનું આગમન થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ પડ્યો છે.

 રાજ્યમાં ચોમાસાનું આગમન થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.સુરત ગ્રામ્ય  સવારથી વરસાદે પધારમણી થતાં વાતારવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સુરતના ઓલપાડ ના કીમ સહિત અણીતા ,બોલાવ ,ઉમરાછી સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યાં છે.માંગરોળના કોસંબા ,તરસાડી , પાલોદ સહિતના ગામોમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે.

તો બીજી તરફ નવસારી શહેરના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં છે. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે,શહેરમાં આવેલા દુધિયા તળાવ, સ્ટેશન રોડ, એપીએમસી માર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં 
વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ છે જો કે વાવણી લાયક વરસાદ ની હજી ખેડૂતો જોઈ રાહ જોઈ રહ્યાં છે

અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ ક્યાં પડ્યો

કચ્છ જિલ્લામાં 1.40 ટકા વરસાદ પડ્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં સોથી વધુ સિઝનનનો 7.67 જેટલો વરસાદ પડ્યો. અમેરેલી જિલ્લામાં 4.70 ટકા વરસાદ,. જૂનાગઢમાં 4.46 ટકા વરસાદ પડ્યો.  અત્યાર સુધીમાં ગીર સોમનાથમાં 4.18 ટકા વરસાદ પડ્યો. જામનગર જિલ્લામાં 3.93 ટકા પડ્યો વરસાદ, બોટાદ જિલ્લામાં 3.57 ટકા વરસ્યો વરસાદ તો દેવભૂમિ દ્વારકામાં 3.39 ટકા અને રાજકોટમાં 2.87 ટકા,ભાવનગર જિલ્લામાં 2.18 ટકા વરસાદ પડ્યો.

  • દક્ષિણ ગુજરાતમાં 2.28 ટકા વરસાદ
  • મધ્ય ગુજરાતમાં 1.79 ટકા વરસાદ
  • ભરૂચ જિલ્લામાં 0.47 ટકા વરસાદ પડ્યો
  • ડાંગ જિલ્લામાં 0.97 ટકા વરસાદ
  • વલસાડ 0.83 ટકા વરસાદ
  • નવસારી જિલ્લામાં સિઝનનો 1.09 ટકા વરસાદ
  • સુરત જિલ્લામાં 0.74 ટકા વરસાદ વરસ્યો
  • તાપી જિલ્લામાં 0.95 ટકા વરસાદ પડ્યો
  • નર્મદા જિલ્લા 1.12 ટકા વરસાદ પડ્યો
  •  

 

 

 

 

 

 

 

 

 

 

 

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, વૉકિંગમાં નીકળેલા વૃદ્ધને અજાણ્યા વાહને મારી ટક્કર
Surat: સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, વૉકિંગમાં નીકળેલા વૃદ્ધને અજાણ્યા વાહને મારી ટક્કર
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Jamnagar News: જામનગર મનપામાં મિલકતવેરા કૌભાંડનો પર્દાફાશ! 5 કર્મચારીઓને કરાયા બરતરફ
Jamnagar News: જામનગર મનપામાં મિલકતવેરા કૌભાંડનો પર્દાફાશ! 5 કર્મચારીઓને કરાયા બરતરફ

વિડિઓઝ

Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
રજત પાટીદારે એશિયા કપમાંથી નામ પાછું ખેંચીને સૌને ચોંકાવ્યા, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
રજત પાટીદારે એશિયા કપમાંથી નામ પાછું ખેંચીને સૌને ચોંકાવ્યા, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
Diwali 2026: વિરાટ-ગંભીર સહિત અનેક ક્રિકેટ દિગ્ગજોએ આપી દિવાળીની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું
Diwali 2026: વિરાટ-ગંભીર સહિત અનેક ક્રિકેટ દિગ્ગજોએ આપી દિવાળીની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું
Embed widget