શોધખોળ કરો
રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 52.49% વરસાદ, એક અઠવાડિયા સુધી યથાવત રહેશે સ્થિતિ

અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 198 તાલુકામાં વરસાદની સ્થિતિ સારી રહી છે. આ 24 કલાક દરમિયાન સહુ થી વધુ ડાંગ જિલ્લાના વઘઈમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 52.49% વરસાદ નોંધાયો છે. આ સાથે જ દક્ષિણી પાકિસ્તાન, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનની અસરોથી હજુ એક અઠવાડિયા સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Before You Go
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ






















