શોધખોળ કરો

કોરોનાની મહામારી વચ્ચે ચીનમાં આ એક નવી બીમારીએ માથું ઉંચક્યું, કેસ નોંધાતા ચિંતામાં વધારો

ચીનમાં કોવિડ-19ના વધતા જતા કેસો વચ્ચે hemorrhagic feverના નવા કેસોએ વહીવટીતંત્રને ચિંતિત કરી દીધું છે.

બેઇજિંગ:  ચીનમાં કોવિડ-19ના વધતા જતા કેસો વચ્ચે hemorrhagic feverના નવા કેસોએ વહીવટીતંત્રને ચિંતિત કરી દીધું છે. ચીનના અધિકૃત અખબાર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ અનુસાર, ઉત્તર-પશ્ચિમ પ્રાંત શાંક્સીમાં hemorrhagic feverના શંકાસ્પદ ઘણા કેસ નોંધાતા  ચિંતામાં વધારો થયો છે. જો કે, હજુ સુધી આ રોગના કારણે જીવ ગુમાવનારાઓનો વાસ્તવિક આંકડો સામે આવ્યો નથી.

અહેવાલો મુજબ  આ ચેપી રોગનો મુખ્ય સ્ત્રોત ઉંદર અથવા છછુંદર જેવા જીવો હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર, જો ખાણી-પીણીની વસ્તુ  ઉંદરોના મળ અથવા પેશાબના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાય છે. આ  તબીબી આ રોગ માણસથી માણસમાં ફેલાતો નથી. ઉપરાંત, રસીકરણ દ્વારા તેની સારવાર કરી શકાય છે. આપને  જણાવી દઈએ કે, છેલ્લા બે અઠવાડિયાથી ચીનમાં કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. તે જ સમયે, ઓમિક્રોનના કેસોમાં વૈશ્વિક ઉછાળાની વચ્ચે શંકાસ્પદ hemorrhagic feverના કેસે ચિંતા વધારી છે.

ઓમિક્રોન વેરિઅન્ટના ચેપને રોકવામાં ચીની રસી અસરકારક નથી

આ દરમિયાન અન્ય એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, બંને ચીની રસીઓ ઓમિક્રોનના ચેપને રોકવામાં બિલકુલ અસરકારક નથી. ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની મોટાભાગની કોરોના રસી ઓમિક્રોન ચેપને રોકવામાં અસરકારક નથી. જો કે, એવું લાગે છે કે ઓમિક્રોન ચેપને ગંભીર બનતા અટકાવવામાં આ રસીઓ કંઈક અંશે અસરકારક હોઈ શકે છે. આ જ કારણ છે કે સામાન્ય બે ડોઝ સિવાય ત્રીજો એટલે કે બૂસ્ટર ડોઝ પણ કેટલાક દેશોમાં શરૂ કરવામાં આવ્યો છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બે ડોઝની રસી ઓમિક્રોન સામે પૂરતી એન્ટિબોડીઝ ઉત્પન્ન કરતી નથી. બ્રિટિશ વૈજ્ઞાનિકોના અધ્યયનનું તારણ છે કે, ઓમિક્રોન એવા લોકોને પણ સંક્રમિત કરે છે, જે લોકો ફુલી  વેક્સિનેટ છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય 
Embed widget