શોધખોળ કરો

ઉજ્જૈનમાં ભારે વરસાદથી સિંહસ્થ કુંભમાં વિધ્ન, 8નો માત, 80થી વધુ ઘાયલ

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ચાલી રહેલા ધાર્મિક સમાગમ સિંહસ્થ કુંભમાં પંડાલ પડવાથી 8 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 80થી વધુ શ્રંદ્ધાળુઓ ઘાયલ થયા છે. જો કે, હાલ સમગ્ર અહેવાલની સત્તાવાર સ્પષ્ટતા થવાની બાકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઉજ્જૈનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સિંહસ્થ કુંભમાં વિધ્ન આવ્યું છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, વિજળી પડવાથી 8 લોકોના મોત થયા છે. આ ઘટનામાં મરનાર લોકોની સંખ્યા વધી શકે છે. પરંતુ હાલ ઘટના સ્થળે રાહત કામગીરી ચાલી રહી છે. આજે સાંજે આંધી અને પવન સાથે જોરદાર વરસાદે સિંહસ્થ મેળાના ક્ષેત્રને વેર-વિખેર કરી નાંખ્યો હતો. મંગલનાથ જોનમાં ઘણા પંડાલ પડી ગયા હતા. કુંભ મેળામાં જોરદાર ફૂંકાયેલા પવને અડધા ડઝનથી વધુ પંડાલોને પાડી દીધા હતા. ભારે વરસાદના કારણે શહેરમાં ખાસ કરીને મેળા ક્ષેત્રમાં અફરા-તફડીનો માહોલ બન્યો હતો. વરસાદના કારણે પંચકોસી યાત્રીઓના રાત્રી વિશ્રામની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઉજ્જૈનના કલેક્ટર કવિંદ્ર કિયાવતના મતે, શહેરમાં હવે પરિસ્થિતિ પર કાબૂ મેળવી દીધો છે. તેમના મતે એક વ્યકિતનું મોત થયું છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget