News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

બિહારમાં પત્રકારની ગોળી મારીને હત્યા કરવાનો પ્રયાસ, હાલત ગંભીર

FOLLOW US: 
Share:
  પટના: પટનાના અરવલના પત્રકાર પંકજ મિશ્રાને  ગોળી મારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ તેમને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેમની સ્થિતિ ખૂબ ગંભીર માનવામાં આવી રહી છે. ગુરુવારે સવારે પંકજ પંજાબ નેશનલ બેન્કમાંથી પૈસા લઈને તેના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે જ હથિયાર સાથે રાહ જોઈ રહેલા આરોપીઓએ તેના પર હુમલો કરી દીધો હતો. ત્યારપછી આરોપીઓ પૈસા લૂંટીને ભાગી ગયા હતા. પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, પંકજ મિશ્રા હિન્દી ન્યૂઝ પેપર રાષ્ટ્રીય સહારા માટે કામ કરે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જે બે લોકોએ પંકજ ઉપર હુમલો કર્યો છે તે તેમના ગામના જ છે. પંકજ બેન્કમાંથી એક લાખ લઈને ઘર તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન બાઈક પરથી પસાર થતા બે લોકોએ તેમના પૈસા લૂંટીને તેમના પર ગોળી ચલાવી હતી. પોલીસ વિભાગના જણાવ્યા પ્રમાણે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અંગત દુશ્મનીમાં પંકજ મિશ્રા ઉપર આ હુમલો થયો હોવાનું માનવામાં આવે છે.
Published at : 07 Sep 2017 07:04 PM (IST) Tags: bihar

સંબંધિત સ્ટોરી

NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ

NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ

પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 

પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 

જબરદસ્ત નાચ્યો અને પેટ ભરીને ખાધું... ઇન્ડિયન વેડિંગમાં વિના આમંત્રણે ઘૂસ્યો વિદેશી, આતિથ્યનો વીડિયો વાયરલ

જબરદસ્ત નાચ્યો અને પેટ ભરીને ખાધું... ઇન્ડિયન વેડિંગમાં વિના આમંત્રણે ઘૂસ્યો વિદેશી, આતિથ્યનો વીડિયો વાયરલ

મઠની અંદર સિક્રેટ રૂમ અને સ્વિમિંગ પૂલ ? હવે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ બોલ્યા- 'કોઇ રૂમમાં...'

મઠની અંદર સિક્રેટ રૂમ અને સ્વિમિંગ પૂલ ? હવે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ બોલ્યા- 'કોઇ રૂમમાં...'

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર!  48 કલાકમાં ટિકિટ કેન્સલ કરવા પર નહીં કપાય પૈસા, DGCA એ બદલ્યો નિયમ 

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર!  48 કલાકમાં ટિકિટ કેન્સલ કરવા પર નહીં કપાય પૈસા, DGCA એ બદલ્યો નિયમ 

ટોપ સ્ટોરી

રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'

રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'

IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ

IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ

UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ 

UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ 

Vastu Rules: ઘરમાં શિવલિંગ સ્થાપના પહેલા જાણી લો જરુરી નિયમ, નહીં તો વધી શકે છે વાસ્તુ દોષ

Vastu Rules: ઘરમાં શિવલિંગ સ્થાપના પહેલા જાણી લો જરુરી નિયમ, નહીં તો વધી શકે છે વાસ્તુ દોષ