શોધખોળ કરો

કોરોનાના નવા સ્વરૂપ વચ્ચે બ્રિટનથી આ રાજ્યમાં આવેલા યાત્રીઓમાંથી 14 સંક્રમિત મળી આવતા હાહાકાર, જાણો વિગતે

સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, બ્રિટનથી રાજ્યમાં પરત ફરેલા લોકોમાંથી 14 લોકો કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યા છે અને તેમના સેમ્પલ જેનેટિક સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્વરૂપને લઈને હાહાકાર મચી ગયો છે. નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેની વચ્ચે બ્રિટનથી કર્ણાટક આવેલા યાત્રીઓમાંથી 14 લોકો કોરોના સંક્રમિત મળી આવતા હાહાકાર મચી ગયો છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે. સુધાકરે શનિવારે જણાવ્યું કે, બ્રિટનથી રાજ્યમાં પરત ફરેલા લોકોમાંથી 14 લોકો કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યા છે અને તેમના સેમ્પલ જેનેટિક સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ ખબર પડશે કે તેઓ કોરોના વાયરસના નવા પ્રકારથી સંક્રમિત છે કે નહીં. સુધાકરે જણાવ્યું હતું કે, 14 સેમ્પલના જેનેટિક સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બ્રિટનમાં વાયરસના બીજા પ્રકારના સ્નેનમાં 17 વખત ફેરફાર થઈ ચૂક્યા છે. આનુવાંશિક અનુક્રમણમાં તેના તમામ રૂપોની તપાસ કરવામાં આવશે તથા તેમાં લગભગ 48 કલાક લાગી શકે છે. રિપોર્ટ આવતીકાલે રવિવારે આવી શકે છે. સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યું કે, 25 નવેમ્બરથી લઈ 22 ડિસેમ્બરની વચ્ચે કુલ 2500 લોકો આવ્યા છે. તેમાંથી 1638 લોકોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. આ તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?

Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Embed widget