શોધખોળ કરો

Covid 19: છેલ્લા 24 કલાકમાં 1684 નવા કેસ, રિકવરી રેટ 20.5 ટકા- સ્વાસ્થ્ય મંત્રાલય

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ચાર વાગ્યે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 1684 નવા કેસ નોંધાયા છે. અને 491 દર્દીઓ 24 કલાકમાં સ્વસ્થ થયા છે.

નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ચાર વાગ્યે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 1684 નવા કેસ નોંધાયા છે. અને 491 દર્દીઓ 24 કલાકમાં સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 4748 લોકો સ્વસ્થ થયા છે. સ્વસ્થ થનારા લોકો 20.5 ટકા છે. અત્યાર સુધીમાં 23077 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.
કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 718 લોકોના મોત થયા છે. છેલ્લા 28 દિવસમાં 15 જિલ્લામાં કોઈ નવો કેસ સામે નથી આવ્યો. અત્યાર સુધીમાં 80 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી નવો કેસ સામે નથી આવ્યો.
ગૃહમંત્રાલય તરફથી જાણકારી આપવાાં આવી છે કે વધુ ચાર ટીમ બનાવાઈ જે સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ જશે. ઈન્દોરમાં 20 કન્ટેનમેન્ટ ઝોન જોખમી છે. આંધ્રપ્રદેશ- 895, અંદમાન નિકોબાર-22, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-36, બિહાર-153, ચંદીગઢ-27, છત્તીસગઢ-36, દિલ્હી-2376, ગોવા-7, ગુજરાત- 2624, હરિયાણામાં-272, હિમાચલ પ્રદેશ -40, જમ્મુ કાશ્મીર-427, ઝારખંડ-53, કર્ણાટક- 445, કેરળ-447, લદાખ-18, મધ્યપ્રદેશ-1699, મહારાષ્ટ્ર- 6430, મણિપૂર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-90, પોંડીચેરી-7, પંજાબ-277, રાજસ્થાન-1964, તમિલનાડુ-1683, તેલંગણા-960, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-47, ઉત્તર પ્રદેશ-1510 અને પશ્ચિમ બંગાળ-514 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.

ટોપ સ્ટોરી

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

Embed widget